SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૪ યુગવીર આચાય ચ'દભાઈ વગેરે પચાસ ભાઇએ મહારાજશ્રીને વિનતિ કરવા આમ્ર પહોંચેલા પણ ત્યાંથી મહારાજશ્રી નીકળી ગય: હાઇ તે બધા જલદી પાલણપુર પહેાંચ્યા. પાલણપુરનું અપૂર્વ સ્વાગત જોઈ તેમને શકા થઈ કે રખે મહારાજશ્રીને અહીં જ આ ભાઈ આ રોકી પાડશે. અને તે શકા સાચી વુડવાનાં ચિન્હા પણ દેખાવા લાગ્યાં. સાંજે જ પાલણપુરના કેટલાક ભાઈએ વડોદર વાળા ભાઈઆને ઉતારે પહોંચ્યા. · તમે મહારાજશ્રીને વિનંતિ કરવા આવ્યા છે. તે અમે જાણીએ છીએ. મહારાજશ્રીને ગુજરાતમાં લઈ આવવાનું નિમિત્ત તમે છે। તે વાત પણ અમે સાંભળી છે. પણ શ્રીસંઘના વિચાર આ ચાતુર્માસ તે પાલણપુર કરાવવાનો છે. તેમાં તમે અમારી સહાયતા કરો. મહારાજસાહેબનું અહી... ચામાસું થવું બહુ જરૂરી છે. શ્રીસંઘનાં ઘણાં કાના તેથી પાર પડશે. ” એ ભાઇએએ પ્રસ્તાવ કર્યાં. "" “ તમારા ઉત્સાહ તે અપૂર્વ છે. પણ અમે ત્રણત્રણ વરસથી રાહ જોઈએ છીએ. વીસ વરસે મહારાજશ્રી ગૂજરાતમાં પધારે છે ત્યારે જન્મભૂમિના તેટલેા હક તે તમે પણ કબૂલ કરશે।. ” કાઠારી જમનાદાસભાઈએ ખુલાસે કર્યાં. “ તમારા હુક પહેલા, તેની તા નાજ કયાં છે ! પણ ગુજરાતનુ' પહેલું જ પ્રવેશદ્વાર પાલણપુર છે. તે પાલણપુરના શ્રીસંઘને નારાજ કરીને તે મહારાજશ્રી નહિ જઈ શકે. ” “ અમે તે મહારાજશ્રીને વિનતિ કરવા આવ્યા છીએ.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy