SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ શાસનસેવાનાં કાર્યો [૩૧] " જમનાદાસભાઈ! તમને શું લાગે છે?” ખીમચંદભાઈએ પ્રશ્ન કર્યો. “કેમ! શા ઉપરથી આમ પૂછવું પડે છે?” જમનાદાસભાઈએ આશ્ચર્ય બતાવ્યું. આ પાલણપુરવાસીઓને ઉત્સાહ જેને? મહારાજશ્રી માટે ભારે પ્રેમ છે બધાને. જુઓને કેવું સુંદર સામૈયું કર્યું. આબાલવૃદ્ધ બધાને ઉત્સાહ તે ઉભરાઈ જાય છે.” ખીમચંદભાઈએ ખુલાસે કર્યો. “પણ એ તે મહારાજશ્રી વર્ષો પછી ગુજરાતને આંગણે પધારે છે તેથી પ્રવેશ મહત્સવ તે થાય જ.” જમનાદાસભાઈએ કહ્યું. તમને ગમેતેમ લાગે પણ મને તે લાગે છે કે આ ભાઈએ મહારાજશ્રીને અહીં જ રેકી પાડશે. આપણી મનની મનમાં રહી જશે.” ખીમચંદભાઈએ પિતાની શંકા બતાવી. અરે આપણે પચાસ જણ ઠેઠ આબૂ સુધી આવ્યા છીએ અને અહીં પણ વિનતિ માટે જ રોકાયા તે મહારાજશ્રી એ પણ વિચારશેને?”
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy