SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૩ યુમવીર આચાર્ય નથી. એકજ ધૂન, એક જ ધ્યાન, એક જ વાત, એક જ લક્ષ્ય, એક જ મત્ર, એક જ જાપ—ગુરુદેવના ચરણા— ગુરુદેવની ભૂમિ, ગુરુદેવના સદેશ અમર અમર ક— “ શિર જાવે તે! જાવે મેરા જૈન ધમ ના જાયે” સવાર અને સાંજ ચાલવાનુ ને ચાલવાનું—ગામ આવે કે ન આવે, રસ્તા જડે કે ન જડે, ગોચરી મળે કે ન મળે, પાણી મળે કે ન મળે, પગ દુ:ખે કે થાર્ક, તાપ લાગે કે લૂ લાગે, આરામ મળે કે ન મળે કાપૈસાધનની સામે કશી પરવા નહેાતી. સાધુ જીવનની આ તેા કપરી કસેાટી હતી. ન ગાડી, ન વાહન, ન બૂટ, ન ચ'પલ, અરે ક'તાનના માજા' પણ નહિ. ન છત્રી, ન ઢંડા પાણીના રુમાલ, કાંઇ જ નહિ. પગ ખળે તે ખળવા દયા, કેવી કસેાટી ! પાણીના પએ તે ઘણાં પણ પાણીના છાંટા પણ ન લેવાય, નિમ ળ ઝરણાં, નદીનાં ખળખળ પહેતાં પાણી, સરેાવરના છલકતાં જડી અને કેાસના કે વાવનાં પાણીને અડાય નહિ, તે સૂકાઇ જતાં ગળાંને ભીંજવી તા શકાય જ કચાંથી ! તરસ લાગે ત્યારે એક ઝાડની નીચે બેસી શહેરમાંથી ઉપાડીને લાવેલા ગરમ પાણીથી ગળું ભીનું કરી લેવાય. આ સિવાય બીજો ઉપાય જ નહિ. સાધુજીવનના કેવા દુષ્કર આચાર, કેવું તપ, કેવા સંયમ, કેવી સહનશીલતા અને કેવા કેવા દુષ્કર પરિસહુ ! “ ગુરુદેવ ! પગમાં છાલાં પડયાં છે, ફેરફોલા ઊઠયા છે, લેાહી ટપકવા લાગ્યું છે, આ સાહવિજયજી મહારાજ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy