SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ દુષ્કર પરિસહ તાર પણ એ જ છે. Gujaranwala 30 8-35 (A. M.) Mushddilal Pirelal Jaini Village Binoli (Baraut) Send Muni Vallabhvijayji, with your men to Gujaranwala Jagannath coming. Jain Community. “ગુરુદેવ!પત્ર તે વાંચ્યો. આપે શે નિર્ણય કર્યો છે.” શું કરવું તેજ સૂઝતું નથી. જવું તે જોઈએ. આ પ્રસંગે પહોંચાય તેજ શાસનની શેભા રહે. પણ ગુરુદેવ ક્યાં ગુજરાંવાલા અને ક્યાં ખીવાઈ? ૪૫૦ માઈલ જેટલે દૂરથી કેમ પહોંચાશે ? વળી તેમાં આ જેટની આગ વરસતી ગરમી ! પ્રભે ! કેઈ વિદ્વાનને મેકલીએ અથવા આપણે અહીંથી પૂરતાં પ્રમાણે લખી મેકલીએ.” મુનિજીએ પિતાને વિચાર પ્રગટ કર્યો. ભાઈ! આ કોઈ બચ્ચાના ખેલ નથી. વિદ્વાન મેકલવાથી કે પ્રમાણે લખી મેકલવાથી કાંઈ ન વળે. જ્યાં આખા શહેરમાં જોરશોરથી વિરોધાત્મક પ્રચારકાર્ય ચાલતું હોય ત્યાં તે ભારેમાં ભારે આંદોલન સિવાય હારીજ જઈએ. એટલું જ નહિ પણ ગુરુદેવની પ્રતિષ્ઠા, પ્રતિભા અને શાસનસેવાને પણ લાંછન લાગે. મને તે લાગે છે, ગમે તે ભેગે આપણે પહોંચી જઈએ. હા, પણ મને લાગે છે કે તું આટલી મજલ નહિ કાપી શકે. હમણાં તારું શરીર પણ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy