SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ અદ્વિતીય શિષ્યરત્નની પ્રાપ્તિ જી હા ! ” CC '' બાળક જણાય છે તેા ચતુર અને વિવેકી. “ દીનાનાથ ! તે તેના પિતાના એકના એક પુત્ર હતા. પિતા નાની ઉંમરમાં સ્વર્ગવાસી થઈ ગયા. જતાંજતાં મને સેાંપી ગયા. તે મારા દિલેાજાન મિત્ર હતા. કાર્યશીલ અને ઉત્સાહી છે. કોઈને મુગ્ધ કરે તેવી છે. ” 99 ૧૭૭ "" (4 “ ધાર્મિક આચારની તાલીમ પણ તમે જ આપી હશે. ” જી હા ! મારા પ્રત્યેક કામમાં લક્ષ્મણ તે હાય જ. તેની આજ્ઞાધીનતા તે સા “ ભગતજી! પણ તમે તેને ભણાવી ગણાવી મોટા વેપારી કાં ન બનાવા? અમને આપશે તે તેા સાધુ થશે.” (C ઃઃ ગુરુવય! તે વેપારી થવા સજાયેલ જ નથી. આવા તેજસ્વી રત્નને સંસારની જાળમાં કચાં સપડાવવા ? આપના જેવા પ્રભાવિક પુરુષના સ'પ થશે તે હજારાનું ભલું કરશે. જગતમાં મારું-તમારું તેના પૂર્વજોનું નામ ઉજાળશે. ” ભગતજી! હું મારી પાસે અભ્યાસ માટે રાખું. તેની પેાતાની ઈચ્છા શુ છે તે જાણી લઉં. પછી તેનું ભાગ્ય હશે તે આ સયમધમ પાળશે.” “ સાહેબ ! મે` બચપણથી પુત્રવત પાળેલ છે. મારે તા એ પુત્રથી વિશેષ છે. એમના વિના મારા તે દિવસે જ જવા મુશ્કેલ, પણ આપની સેવામાં એના જીવનની સાર્થકતા માની સૂકી જાઉં છુ. મારા લક્ષ્મણ ખરેખર લક્ષ્મણ જ છે અને એ જીવનભર આદશ શિષ્ય લક્ષ્મણ જેવા જ રહેશે.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy