SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચાય જ “ જવાબદારીના પણ ખ્યાલ તા રાખવા જ જોઈ એને.” “ તે તા હમેશની છે. આપ કયાં 'મેશ પધારે છે ? વ્યાખ્યાનના લાભ આજે મળશે ખરા ? ” ૧૭૪ “ તમે ઠીક સમયસર આવ્યા છે. તૈયારી જ છે.” ત્યારે તે આજે આપની અમૃતવાણી સાંભળવાના લાભ મળશે. "" 66 વ્યાખ્યાન શરૂ થયું. આજે આપે વસ્તુપાળ-તેજપાળ મત્રીઓની વીરતા, ધર્મપ્રેમ, દાનશીલતા તથા પ્રત્યેક ધમ પ્રત્યેની તેઓની સમાન હૃષ્ટિ વગેરે વિષય બહુ જ વિસ્તારથી સમજાવ્યે અને લાલા જીવારામજી માલેરી તે તે સાંભળી મુગ્ધ થઈ ગયા. વ્યાખ્યાન પૂરું થયું. માલેરીજી મહારાજશ્રી પાસે આવ્યા ને હાથજોડી ખેલ્યાઃ “ સ્વામીજી! હું તે આજે આપને ઉપદેશ સાંભળીને કૃતાથ થયા. આ રાજકાજ તે હમેશનાં છેજ. પણ હું હવે વખત મેળવી અપેારના થાડા સમય જરૂર આવ્યા કરીશ. મારા આત્માનું કલ્યાણ થાય તેટલું તેા કરું. આ લાભ કારે મળવાના હતા ? ’” લાલા જીવારામજી માલેરા નાભાનરેશના બાળમિત્ર તથા પૂર્ણ વિશ્વાસપાત્ર હતા. રાજના માટા કમ ચારી હતા. તેમની જવાબદારી ઘણી હતી પણ મહારાજશ્રી રહ્યા ત્યાંસુધી કલાક, અડધા કલાક તે આવી જતા ત્યારે જ તેમને શાંતિ થતી. આ ઉપરાંત અહીના પ્રસિદ્ધ વ્યાપારી લાલા ફતે
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy