SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ કે જે જનતાને પ્રેમ [૨૧] “મહારાજ! નમસ્કાર! ” એક શિક્ષકે નમ સ્કાર કર્યા. , માસ્તરજી ! કહો કેમ આવવું થયું ?” આપણી ચરિત્રનાયકે પ્રશ્ન કર્યો. “મહારાજ ! આપ પધાર્યા છે તે સાંભળી આવ્યો છું. જે કોઈ સાધુ–પંડિત અહીં અમારા ગામમાં આવે છે તેને પ્રાય: હું મળું છું. પણ મારી શંકાનું સમાધાન કેઈ નથી કરી શકતું.” માસ્તરે સ્પષ્ટતા કરી. ભાઈ ! હું કાંઈ જ્ઞાની તે નથી પણ તમારી શંકાનું સમાધાન કરવા પ્રયત્ન કરીશ. બેલા શું શંકા છે.” મહારાજશ્રીએ શંકા પૂછી. “મહારાજ ! ઈશ્વર કયાં છે? તે વિષે મને ભારે
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy