SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ યુગવીર આચાય ગુરુદેવ જે કાંઈ કહ્યા એક જ શ્રી આત્મારામજી મહારાજ છે. પે. સુ~તમારી ઉંમર કેટલી છે ? જવાબ-નવ વર્ષની, દશમાની શરૂઆત. પેા. સુ અને બીજા આસપાસ બેઠેલાએ ખડખડ હસવા લાગ્યા. પે. સુ—સાધુ મહારાજ જરા વિચારીને સાચે સાચુ આલા જવામ—જૂઠું ખેલવાના ત્યાગ છે. સાધુ જૂઠું' ખેલતા નથી. હું સાચું જ કહું છું કે ૧૯૪૩ ના વૈશાખમાં મારે જન્મ થયેા છે આજે ૧૯૫ર ચાલે છે. પે. સુ~તમે સાધુ કારે અન્યા જવાબ-~કહી તે। દીધું ૧૯૪૩માં. પા. સુ——તે પછી તમેા જન્મ્યા કયારે ? જવામ—મારા વલ્રભવિજયના જન્મ ૧૯૪૨ માં થયે પા. સુ~~પણ એ તે તમે સાધુ થયાનેા સમય બતાવે છે પરંતુ તમે ગૃહસ્થ તરીકે કત્યારે જન્મ્યાં હતા ? જવાબ—તે અત્યારે હું સાધુજ છુ' ગૃહસ્થ નથી. ગૃહસ્થ હોય તેને પૂછો. ? મુનશી પાલીસ અફસરના મ્હાંડા સામું જોઇ એલ્યુ કે આમાં હું લખું શું ? પે. સુ અફસરને જવાખ—લખવું શું છે ? એ તે જરા મહારાજની હુશીયારી જોવા આટલા સવાલ જવાબ કર્યો કે કાઈ ઠેકાણે મહારાજ અચકી જાય છે? પણ એ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy