SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ 46 શ્રી પ્રવકને અનન્ય પ્રેમ [ ૧૭ ] જૈને શ્રેણ વંદામિ. '' ધ લાભ, આહા ! કેણુ વીરચંદભાઈ કે ? બહુ જલ્દી આવ્યા ?” “ સાહેબ, આપનો પત્ર આવ્યા ને હું નીકળ્યા. ફરમાવે! શું હુકમ છે ?” “ વીરચંદભાઇ ! જુએને ! અમેરિકામાં સર્વ પ્રમ પરિષદ થવાની છે. ત્યાંનુ નિમત્રણ છે. પણ મારાથી તે થોડું ત્યાં જવાય ? ” 66 પણ સાહેબ આ પરિષદ પણ બહુ મહત્ત્વની છે. આપણે કાંઈ કરવું તે જોઈ એ. ’ જાણું છુ. અને તે વિચારથી તમને “ હા ભાઈ ! હું મેલાવ્યા છે. ”
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy