SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 12 તેમણે આ શ્ર'ને સુશેભિત કરવામાં તથા જલદી બહાર પાડવામાં ખૂબ જહેમત લીધી છે. યાદ રહે કે આ પુસ્તકના બીજો ભાગ પણ તરતમાં જ પ્રગટ થવાના છે. તેમાં આ ગ્રંથમાં ન સમાઈ શકેલી ઘણીય મહત્ત્વની બાબતેા આવશે. તેઓશ્રીના જીવનના સસ્મરણીય પ્રસંગો, અદ્વિતીય પત્રધારા, પ્રેરક વ્યાખ્યાના, અભિનંદન પત્રા, શિષ્યવગ તે સુપરિચિત રાજામહારાજાએને પરિચય અપાશે. આશા છે કે યથામતિ રચાયેલું આ ચરિત્ર યુગવીરના જીવનના આદર્શોને મૂર્તિમંત કરશે, અને તેઓશ્રીને વિશાળ ભક્તસમુદાય સવિશેષ સમાજસેવા સાધવા કટિબદ્ધ બનશે. કારતકી પૂર્ણિમા પાલીતાણા ફુલચંદ હિરચંદ દોશી મહુવાકર ~~
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy