SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ અભ્યાસ અને તાલીમ ૧૧૭ બદારીમાં કશું નહિ બને. પણ કરવું શું? વિદ્વાને મળે નહિ, મળે તે થોડા દિવસમાં ચાલ્યા જાયઃ આ વખતે એક નવીન તક પ્રાપ્ત થઈ. મુનિ મહારાજશ્રી વીરવિજયજી મહારાજ પાસે ભાવનગરના ધર્મનિષ્ઠ વિદ્વાન આગેવાન શ્રી કુંવરજીભાઈ ના પત્ર આવ્યા. તેમાં જણાવેલું }" કે “મકસૂદાબાદ નિવાસી બાબુ બુદ્ધિસિહજી દુધેડિયાએ પાલીતાણામાં એક સ’સ્કૃત પાઠશાળા ખાલી છે. જે મુનિરાજ અધ્યયન કરવા ઈચ્છે તેને માટે બહુ જ સારી વ્યવસ્થા છે. સારા પડિતાની પણ વ્યવસ્થા છે, માટે જે મુનિરાજોને આ પાઠશાળાના લાભ લેવા હાય, તેને આપશ્રી પ્રેરણા કરશે. જો આપશ્રી મને જણાવશે। તે હું જાતે ત્યાં જઈને યથાશક્તિ અધી વ્યવસ્થા કરી કરાવી આપીશ. ’ તક તે સાંપડી હતી, પણ બીજી તરફ એક મેટા કવ્યભાર પણ ઉભા હતા. શુ' કરવું એની વિમાસણ ચાલુ આવીને ઊભી રહી.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy