SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Mosneanchenverancaccavano - બે બાલ ધર્મવીર ઉપાધ્યાયના પ્રકાશન પછી પરમગુરભક્ત આચાર્ય શ્રી વિજયલલિતરિજીએ મને પંજાબ કેસરી આ. શ્રી. વિજયવલ્લભસુરીશ્વરજીના જીવનચરિત્ર માટે પ્રેરણા કરી. આ પ્રેરણા માટે તેમની પાસે ખાસ કારણ હતું. હું આ આત્માનંદ જન મુકુલ (ગુજરાનવાલા પંજાબ)માં છ વર્ષ 8 નિયામક તરીકે હતા. આ સમય દરમિયાન ચરિત્રનાયકના સંપર્કને, એમના અંતેવાસી થવાને, એમનાં જીવનને કવનનાં ઘણું પામાં નિહાળવાનો પ્રસંગ પ્રાપ્ત થયા હતા. આ ઉપરાંત આચાર્યશ્રીના સમાજકલ્યાણને વિચારે, શિક્ષણ સંસ્થાઓ છે. માટેની પ્રેરણાઓ, સાધુ સમાજના સંગઠન વિશેની ભાવનાએ, જૈનધર્મના પ્રદ્યોત અને પ્રગતિ માટેની હરપળની તેમની ઝંખના આ બધાથી હું સુપરિચિત હતે. ને એ જ કારણે તેઓશ્રી તરફ આકર્ષાયેલા હતા. . . . એક માનનીય પુરપની પ્રેરણું, અને વર્ષોની મારી પણ અંતરરણઃ બંનેએ કામ કર્યું, ને મેં હા ભણી. વર્ષોને
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy