SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ વાત છે, ખતાન્યેા હેત. હા. એક નીકળી જાય તેા કદાચ થાડા દિવસેા આશા મતાવી. યુગવીર આચાય આજની રાત જો લખાય. ” વૈદ્યરાજે "" “ સાહેબ ! આપણે હવે સમય નથી ગુમાવવેા. આપણાથી થાય તે અંતિમ ક્રિયા કરી લેવી જોઇએ.” એક આગેવાને મુનિરાજોને કહ્યું. મુનિમહારાજશ્રી હષ વિજયજી મહારાજ બહુ જ સુજ્ઞ હતા. તે પરિસ્થિતિ સમજી ગયા. વૈદ્યોની નાની માટી વાત અને બધાના મનની દશા ઉપરથી તેમ જ પેાતાના શરીરની વિષમ સ્થિતિ જોઈને તે પાતે એન્રી ઊઠયા. ઃઃ વલ્લભ ! હવે અંતિમ સમય આવી પહોંચ્યા છે. તું કશી ચિંતા ન કરીશ. મે' અભિગ્રહ કરી લીધે છે. જો તું બહુ ઢીલા છે. હિ'મત રાખજે. ” “ ગુરુદેવ ! ગુરુદેવ! મારા પ્રભુ! મારું શું થશે !” આપણા ચરિત્રનાયક ઢગલા થઈ ગયા. આંસુની ધારા ચાલવા લાગી. “ સાહેબ ! આ શુ'! અંતિમ સમયને ઓળખા. હિંમત રાખેા, ” સંઘના આગેવાનાએ સમજાવ્યા. “ વલ્લભ ! બેટા ! તું તા મારા લાડકા છે. તે મારી અહેાનિશ ભારે સેવા કરી છે. તું ખડભાગી થઈશ. આચાશ્રીનું નામ અમર કરીશ. ” ગુરુએ છેલ્લા આશીર્વાદ આપ્યા. વાનું હૃદય રાખી મુનિરાજેએ આલેાચના, આદિ ક્રિયા કરાવી. · ચત્તારિમ'ગલ' આદિ પાઠેાચ્ચાર કરાવ્યે.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy