SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુવિરહ [ ૧૩ ] L _ વલ્લભ! ” આચાર્યશ્રીએ અવાજ દીધો. જી સાહેબ ! આવ્યો.” મહારાજશ્રીએ જવાબ આપે. . એ. એફ. રૂડોલફ હાલના પ્રશ્નોના જવાબ મેં લખી રાખ્યા છે. તેની સારા અક્ષરે નકલ કરી શ્રી. મગનલાલભાઈ દલપતભાઈને અમદાવાદ મોકલાવશે. તે કાકટરને મેકલવાની વ્યવસ્થા કરશે. ભૂલ ન રહે. બીડવાં પહેલાં મને બતાવી લેજે.” આચાર્યશ્રીએ આપણું ચરિત્રનાયકને કામ બતાવ્યું.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy