SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસર પડી હાય તે પ્રત્યેક યુગમાં પવિત્ર અને ઉપકારકજ હૈય એ ભ્રમણા છે. એક વિદ્વાનન! શબ્દેોમાં ઇતિહાસ એટલે અવનવી પ્રેરણાને પ્રેરક, પ્રજાઓના આત્મદર્શક, પરમ વિશુદ્ધિકારક અનેક મંથનો જગાવનાર મહાપ્રાણ: એ મહાપ્રાણનું હાર્દ લેખકની લેખનીએના સ્પર્શથી ઉઘડે છે, અનેક કલમે એ મહાકાલના મનોમ ંદિરમાં પ્રવેશવા ચાલી છે, અને બંધ બારણાની ચીરાડા જોઈ પાછી વળી છે, ગર્ભદ્વારમાં દાખલ થનારી તો વિરલ છે. ઇતિહાસ એટલે તું તેવુ આલેખવું, પણ ખરેખર કેવુ હતું એ કહેવું શક્ય નથી બન્યું. છતાં ઇતિહાસના કાલબલે પોતપોતાના યુગ-સંસ્કારના પડદા ઉપર ઝીલવા એ જ ઇતિહાસ લેખક કરી શકે તેમ છે. ઇતિહાસના અનાવામાં ઉંડે ઉતરી અમૃતના અક્ષરે પાડવા એટલું તેની પાસેથી ઇચ્છીએ જીવનચરિત્ર એ પણ્ તિહાસનું એક અંગ છે, મહાન પુરુષોના જીવન યુગને ઘડે છે, તે યુગસર્જક છે, અને યુગને જોઈતા મહાપુરુષા મળી રહે છે, તેમનાં જીવનમાંથી તેમનાં યુગનાં તિહાસ સાંપડે છે. વળી મહાપુરુષોના જીવન પ્રસગે પ્રકાશ પાથરતી દીવાદાંડી છે. તેના અર્થ એ છે કે પુરુષ ચાલ્યા જાય છે, પણ એમનાં પુનીત સંસ્મરણે રહી જાય છે. અને એ સંસ્મરણો પ્રકાશની ગરજ સારે છે. સેકડા ઉપદેશે કરતાં આવા જીવનપ્રસગે શ્રોતાએ અને વાચકેના દિલ ઉપર સ્થાયી અસર કરે છે, વળી એ પણ વિચારવાનું છે કે ધર્મ ના મુખ્ય પ્રચારકો, પ્રવત કા અથવા પુનરુધ્ધારકા ધર્મની પ્રાણશકિતના મૂળ ઝરણુ છે. જે ધર્માંપ્રવાહને જરૂરને પ્રસંગે સંગઠન કે પુનઃવિધાનનાં પાણી નથી મળતા તે અહુ લાંબા કાળ સુધી ટકી શકતા નથી. જેમ મોટા રણમાં નાની નદીઓનાં જાય તેમ તે ધ પ્રાણ કાળે કરીને ક્ષીણ અને છે. i જલશેષ ક તેથી જરૂર
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy