SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાનજિનચંદ્રસૂરિ (૧૯) શેષઈ કાલિ એક નગરી એકઈ ઉપાય કદાચિ રહિવારા ચેત્ર ન હુવઈ, તઉ પ્રભાતિ સઝાય એકડા કરણા જૂએ જૂએ ઉપાડુરઈ ઉપાશ્રયે નઉ. ૧૯ (૨૦) ડિકમણઉ વિલે માંડલ સગલે જતયે એકડક કરણ, એકિણ ઉપાસરઇ રહેતાં જૂથ પડકમણઉ જા કરઈ, વિમુખ વિહારી, પદીકરા આદેશ લિયઇ કાલિ, ૨૦ (૨૧) પેસાલ-વાલા માહતમાત્ર મેકલા તેહગઉ પરિચા ૨૦૦ (પાંચ૫) ન કરણી । માહુતમા દ્રવ્ય લિંગીયાનઈ ભણાવણા ન કરણા। કોઈ વિહિત માહતમાં રૂડા જાણિ ભાઈ ત ભણાવ । ઋષીશ્વર આપ માહુતમા તીરઇ ભઈ ત સંઘની અનુમિત્તે ભઈ ભણાવઇ. ૨૧ (૨૨) સાધ્વી એકઇ ખેત્રિ એક વરસ ઉપરાંત ન રહેઇ, જઈ ઉપષિચક્રમાસી કીધી હુઈ તિહાં ચર્માસનઈ પારઈબ માસ૫ બીઈ થાનિક રઈ, પછઇ મૂલગઈ ઉષાયિ રઈ, શિકા સામગ્રી રહઈ તે સાધ્વીની વસ્ત્ર પાત્રની ચિંતા કરઈ, અનઇ સાધ્વી પણિ તેહના કથનમાંહે ચાલઇ ૨૨ (૨૩) શેષ કાલ હું તી ચમાસીમાંહિ સાધુ સુસ કરીએ વિશેષ તપ કરણા. ૨૩ (૨૪) સાધ્વી પુસ્તકાકિ સાધુ નઇ પૂછો (છી ?) વિદુઇ. ૨૪ (૨૫) યતિયઈ આપણુઇ કાજિ ક્રીત પાત્રાદિક ન કરણા ૨૫ (૨૬) જકા વિશેષ વઈનિંગ આપણઈ ભાવિ ચારિત્ર લિયઈ સુ જિહાં તેહના મન હુવઇ તે તિહાં ચારિત્ર લિય × મન્થેરણ કે જેમને ક્રિયા ઉદ્દાર સમયે શિાંથેલા સ્ફુરી રહેવાના કારણે સાધુ સંઘમાંથી કાઢી મૂકવામાં આવ્યાં હતાં.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy