SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કારિક જીવન અને કેટલીક ઘટનાએ ૨૫૫ ૧, ૧૦ ના કાર્ડમાં લખે છે કે “ અમદાવાદમાં એસવાલ જાતિમાં એક ‘ કડિયા” નામે ગેાત્ર છે. આ ગેાત્રવાળાઓને શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજે પ્રતિમાધી સુખી બનાવ્યા. શ્રીયુત્ ચિમનલાલજી * કડીઆ. . શેખનેાપાડા, અમદાવાદ, એ સરનામે પત્ર લખવાથી વિશેષ માહિતી અવશ્ય મળશે. આ લેાકાએ બનાવેલ મંદિર અમદાવાદમાં છે. પાલીતાણામાં ધર્મશાળા છે, જે મેાતી કડિયા ધમ શાળાના નામથી જાણીતી છે. સૃષ્ટિનું આદર્શો અને પુનીત જીવન આપણને સાચે રાહે જવામાં સહાયભૂત થાએ, એજ એક અભિલાષા સાથે કવિવર સમયસુંદરજી રચિત સ્તુત્યષ્ટક તથા સુગુરૂ મહિમા છંદદ્વારા સૂરિજીનાં વિમલ યશેાગાન ગાઈ. આ ચરિત્ર સમાપ્ત કરીએ છીએ. ને:-ચમત્કારી ઘટનાઓ અને ગાત્ર પ્રતિધ બાબતમાં પ્રમાણુના અભાવે અમે કાંઈ કહી શકતા નથી. આસવાલ જાતિના ઇતિહાસમાં ‘ મુહણેાત ’ ગાત્ર સ’. ૧૩૫૧ નાં કાર્તિક સુદિ ૧૩ ના રાજ ખેડનગરમાં મેાહનના પ્રતિમાધ પામ્યાથી પ્રસિદ્ધ થયાનુ લખ્યુ છે, * ' ગાધીશજીના લખ્યા પ્રમાણે અમેએ એમને રિપ્લાઈ કાર્ડ ’ લખી મોકલેલ, પરંતુ એના કશાજ ઉત્તર મળ્યો નથી.: कविवर श्रीमत्समयसुंदरोपाध्याय रचित युगप्रधान श्रीजिनचन्द्रसूरि स्तुत्यष्टक. (सवैया) एजी संतन के मुख बाणी सुणी, 'जिणच 'द' मुणिंद महंत जति, तप जप करे गुरु गुज्जरमें, प्रतिबोधत है भविकु सुमति ।
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy