SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ ચમત્કારિક વન અને કેટલીક ઘટનાઓ ૨૫૧ .. - ન શરૂ કર્યું. કાઁચન્દ્રની માતુઃશ્રી એ નિવેદન કર્યું ' કે “ભગવન્! મારા પુત્ર આપને પરમ ભકત અને આગમ શ્રવણુને અભિલાષી છે. એટલે એના આવ્યા પછી વ્યખ્યાન શરૂ કર્યુ હાત તા ઠીક થાત” સૂરિજીએ આ ઉપરથી પેાતાના ઉચ્ચ ચારિત્રને આ શબ્દોમાં પરિચય આપ્યા એ પ્રમાણે હું કોઈ પણ વ્યક્તિના પ્રતિબંધ ન રાખી શકું', હું મારા વિચારા માં કાઇનેચકે ઊ` નીચ જોતાજ નથી. સભામાં હાજર રહેલાં બધાંજ મારે મન ચંદ્રજ છે; એક વ્યક્તિને કારણે વ્યાધ્યાનના સમય આગળ પાછળ કરવા સાધુઓને માટે ચામ્ય નથી, ” સૂરિજીનું આવુ' સ્પષ્ટવકતવ્ય સાંભળી કમ ચન્દ્રની માએ રાષની દૃષ્ટિથી ચારે બાજૂ જોયુ તે એને સત્ર કમચંદ્ર ક ચન્દ્રજ એઠા દેખાયા. બસ ત્યારથી એને સમજાયુ કે અમારી જે ભિકત છે એ આપણા પેાતાના આત્મ કલ્યાણ નિમિત્તેજ હાવી જોઈએ, સૂરિજીતા નિઃહ છે. હાજર રહેલી જનતાપર સૂરિજીના આ સ્પષ્ટ ઉત્તરના ભારે પ્રભાવ પડયા. × ગણધર સાદ્ધશતક ભાષાંતર ” + માં લખ્યું છે કે એક વાર સૂરિજી કાઇ નગરમાં પધાર્યાં. ત્યાં એક ધ દ્વેષી કાપાલિક ચેાગી લે કાને ડરાવવા નિમિત્તે કાળા સાપનું રૂપ ધારણ કરી ઉપાશ્રયમાં આવી બેઠા. આ ઉપદ્રવના નિવારણાર્થે 66 * આ પ્રવાદ સંક્ષેપમાં ( મુંબથી પ્રકાશિત) જિનચ'દ્રસૂરિ ચરિત્રમાં પણ લખેલ છે. + આ ગ્રંથ ઈારના “ શ્રીજિનકૃપાચદ્રસૂરિજ્ઞાન ભ’ડાર ’’ તરફથી છપાઈ ગએલ છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy