SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજિનચન્દ્રસૂરિ સેાળમી શતાબ્દીના પૂર્વા માં ઉપાધ્યાય સિદ્ધાન્તરુચિ એ માંડવગઢમાં ગ્યાસુદ્દીનની સભામાં વિજય પ્રાપ્ત કર્યાં, અને ઉત્તરામાં શ્રીજિનહ સસૂરિજીએ સિકંદર લાદી બાદશાહના ચિત્તને ચમકૃત કરી ૫૦૦ જેટલાં કેદીઓને કારાગૃહમાંથી મુક્તિ અપાવી + યુગપ્રધાન શ્રીચિન્દ્રસૂરિજી કે જે આપણા ચરિત્રનાયક છે, એમણે સમ્રાટ અકબર અને જહાંગીરને પ્રતિબાધ દઈ શાસનની ભારે ઉન્નતિ સાધી છે, આ ગ્રન્થમાં એ વિષેના હાબેહુબ ખ્યાલ મળી રહેશે. એમના પછી સમ્રાટ જહાંગીરે આ શ્રીજિનસિંહસૂરિજીને યુગપ્રધાન પદ્મ વડે * श्रीग्यासुद्दीनशाहे महासभालब्धवादिविजयानाम् । શ્રીત્તિદ્ધાન્તનમહો-પાયાનાં વિનેચેન રા ( स. १५१९ साधु कृतमहावीरचरित्रवृत्तिप्रशस्ति) + જૂએ-ઐતિહાસિક જૈનકાવ્ય સંગ્રહ પૃ. ૫૩ પર ભકતલાભાપ.ધ્યાયકૃત ‘ધાર્જિનઽસરિ ગુરૂગીતમ્' અને પટ્ટાલિયા. માસ ૧૬૭૫ ‘ખરતરવસડી'ના શાંતિપ્રાસાદ આદિના લેખામાં. "दिल्लीपतिपातश्याह- श्री जहांगीर प्रदत्तयुगप्रघानबिरुदधारक- श्री अकबर शाहिर जक- कठिन काश्मीरादिदेश विहारकारक- युगप्रधान श्रीजिनसिंहस्ररि" સ. ૧૬૭૯માં કવિવર સમયસુંદરજીની સ્વયં લિખિત ગુર્વાવલી પત્ર ૧માં, श्री दिल्लीपतिपातशाहिविभुना श्रीनूरदी साहिना, येभ्योऽदायि युगप्रधानपदवी पट्टानुपट्टक्रमात् । नृपीठातमचे पडाभिधकुल - प्रालेयरोचिः प्रभा, जीयासुर्जिन सिंहसूरिगुरवः प्रौढप्रतापादयाः ||९|| इति सं. १६७९ वर्षे भाद्रप (? व ) द ११ दिने श्रीप्रल्हाद - नपुरे श्रीसमय सुन्दरोपाध्यायैर्लि लेखि (?) पंडितसहजविमलमुनि पठनार्थम् । (અમારા સોંગ્રહમાં)
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy