SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ અગ્રિમ વક્તવ્ય સંપ્રાપ્ત કરેલ છે, તેમની માનનીય નામાવલિ કેટલીક આ પ્રમાણે છે. ગુજ રાધીશ દુર્લભરાજની સભામાં × શ્રીજિનેશ્વરસૂરજીએ; ધારાનરેશનરવની સભામાં શ્રીજિનવલ્લભસૂરિજીએ; અજમેરના ચૌહાણ નૃપતિ અણ્ણરાજ અને ત્રિભુવનગિરિના યદુવંશીય રાજા કુમારપાલને શ્રીજિનદત્ત સૂરિજીના પ્રતિબોધ મણિધારી શ્રીજિનચન્દ્રસૂરિજીના દિલ્હીનરેશ મદનપાલ પર પ્રભાવ હૈં, અને શ્રી જિનપતિસૂરીજીએ અંતિમ હિંદુસમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની સભામાં તેમજ રાજા જયસિંહ અને આશિકાનરેશ ભીમિસંહની સભામાં મ્હોટા મ્હોટા વાદિચેાને શાસ્ત્રામાં શિકસ્ત આપી બહુમાન પામ્યાની વાત ઇતિહાસ સિદ્ધ છે. x सढिअदुलहराए, सरसइअकावसेाहिए सुहए । मझे रायसहं, पविसिऊण लायागमाणुमयं ॥ ६६ ॥ (ગણધર સાર્ધ શતક) હું આ બધા વિષેની વધુ માહિતી માટે ગણુધસાર્ધ શતક બહુવ્રુત્તિ” જોવી જોઇએ. 66 આ સબધી હકીકત ૮૬ પાનાની પ્રાચીન ‘“ગુૉવલી’”માં છે. ઐતિહાસિક જૈન કાવ્ય સંગ્રહ”ના પૃષ્ટ ૯ પર નીચે મુજબ પંકતિ છે ** "पामीउ जेत्तु छत्तीस विवादही, जयसिंह पुहविय परषदइ ए 1 बोहिय पुहवी पमुह नरिन्दह, निसुणिय वयणि जिणधम्मु करइ ए ॥१६॥ આ શાસ્રર્થીના વિસ્તૃત તેમજ મનેરજક વણૅન પ્રાચીન ગુર્વાવલીમાં છે. જે શ્રીમાન જિનવિજયજીએ પત્ર ૮૬ વાલી ખરતર ગચ્છાલ કાર ‘યુગપ્રધાનાચાય ગુર્વાવલી' નામની સંપાદિત કરેલ છે. ખરતગચ્છના ખીજા પણ કેટલાંય આચાર્યો છે, જેમણે રાજસભાઓમાં રાજવીઓદ્વારા ભારે બહુમાન પ્રાપ્ત કરેલ છે, તેમને। ઉલ્લેખ પણ પ્રાચીન ગુર્વાવલી આદિમાં મળે છે
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy