SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ માટે સુવર્ણાક્ષરે આલેખાએલું રહેશે. એમનું વિસ્તૃત જીવન ચરિત્ર એમની કૃતિઓ સાથે અમે ભવિષ્યમાં પ્રકટ કરીશું. એથી અત્રે વિશેષ લખેલ નથી. સં. ૧૭૦૨ નાં ચિત્ર સુદિ ૧૩ ના રેજ અમદાવાદમાં પગથીઆના ઉપાશ્રયે તેઓને સ્વર્ગવાસ થયે. સંવતનાં અનુક્રમે એમની કૃતિઓ આ પ્રમાણે છે – - સં. ૧૬૪૧ ભાવશતક (ખંભાત), સં. ૧૬૪૯ લાહારમાં અષ્ટલક્ષી (અર્થ રત્નાવલી ૪, સં ૧૬પ૧ જિનકુશલસૂરિ અષ્ટક અને ૨૪ જિન ૨૪ ગુરૂનામ ગર્ભિત પર સ્તવન, સં. ૧૬૫ર વિજયાદશમી–ખંભાતમાં જિનચન્દ્રસૂરિ ગીત, સં. ૧૬પદ અક્ષયતૃતીયા જેસલમેરમાં ર૭ રાગગર્ભિત સ્તવન, સં. ૧૬૫૭ ચૈત્ર વદી ૪ આબૂતીર્થ યાત્રા સ્તવન, સં. ૧૬૫૮ ચૈત્રીપૂણિમા શત્રુંજય યાત્રા સ્તવન, અને વિજયાદશમીના અમદાવાદમાં સંઘપતિ એમની અભ્યર્થનાથી ચૌવીસી, અને એજ સંવતમાં અષ્ટાપદ સ્તવન, સં. ૧૬૫૯ વિજયાદશમીખંભાતમાં શાંબ પ્રદ્યુમ્ન ચૌપાઈ, સં. ૧૬૯૧ રૌત્રવેદી | નાગોરમાં પાર્શ્વનાથ સ્તવન, સં. ૧૬૬૨ સાંગાનેરમાં દાના હાલિયાઝ, એજ વર્ષે માહ મહિનામાં ઘંઘાણી ગાંગાણી) પદ્મપ્રભુ સ્તવનક, સં. ૧૬૬૩ (૪) રૂપકમાલા ચૂણિ (વૃત્તિ જે. સં. સૂ), સં. ૧૬૬૪ ફાગણ આગરામાં કરકંડ પ્રત્યેક બુદ્ધ રાસ, ચૈત્ર વદી ૧૩ ના દુમુહ પ્રત્યેકબુદ્ધ રામ, જંબૂરાસ (જેસલમેર પં. સૂ) અને નામે પ્રત્યેકબુધ્ધ રાસ, સ. ૧૬૬પ જેઠ સુ.૧૫ નઈ પ્રત્યેકબુદ્ધ રાસ, એજ વર્ષે ચૈત્ર(?) આદ૬૦ અમરસરમાં ચાતુર્માસિક વ્યાખ્યાન પદ્ધતિક, સ. ૧૬૬૬ વીમ યનું રત સુમાંજલિ'માં પ્રગટ થઈ ગયું છે. આ ચિહ્ન વાળા પ્રાથો પ્રકાશિત થઈ ચુ યા છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy