SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ યદ્યપિ સૂરિમહારાજના પવિત્ર કરકમલે વડે પ્રતિષ્ઠાદિ મહોત્સવ અંક થયા. જેને સંપૂર્ણ ઇતિહાસ તે તથાવિધ સામગ્રીના અભાવે આલેખિત કે અશક્ય છે. તથા યથાપ્રાપ્ય અને યથાશકય વૃત્તાંત આ પ્રકરણમાં આલેખ્યું છે. तिहाइज प्रतिमानी प्रतिष्ठा कीधी. बीजी पणि घणी प्रतिष्ठा कीधी।" | (બીકાનેર જ્ઞાનભંડાર-પટ્ટાવલી) ઉ૦ ક્ષમા કલ્યાણ ગણિ કૃત પટ્ટાવલીમાં શ્રીજિનસિંહ સુરિજીના શિષ્ય રાજસમુદ્રજી (શ્રીજિનરાજ સૂરિજી) ને આ વર્ષ આસાવલીપુરમાં વાચક પદ દીધાને ઉલ્લેખ આ પ્રમાણે છે. सं. १६६८ आसाउलीपुरे श्रीजिनचन्द्रसूरिभिः वाचकपद प्रदत्तम् ॥ શ્રીસાર કવિ કૃત “જિનરાજસૂરિ રાસ” માં પણ વાચકપદ આપવાને ઉલ્લેખ છે, તે આ પ્રમાણે – "वाचनाचारज पद दियउ, श्रीजिनचन्द्रसूरिन्द । પટધર તપણે (૩)ઢા, ચિ ”
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy