SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ ના ડિસેમ્બરની ૩ જી તારીખે લખ્યા હતા; જે આ પ્રમાણે છે. He fallows the sect of the jains (Vertei) અર્થાત્ “અકબર જૈન સિધ્ધાન્તાના અનુયાયી છે” (જૈનાના કેટલાંક સિધાન્તા પણ એણે આ પત્રમાં લખ્યા છે. ) આ પત્ર લખાયાને સમય સ. ૧૬પર ( સન ૧૫૯૫) છે. ખરાખર આ સમયે શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજ, શ્રીજિનસિંહ સૂરિજી આદિ લાહેારમાં અકબરની પાસે હતા. આથી અકબને જૈનધર્માનુરાગી કહેવડાવાનો શ્રેય સુરિજીનેજ છે. કેમકે આ પ્રભાવ સૂરિજીના સતત ધમેાંપદેશનાજ છે. પ્રોફેસર ઈશ્વરીપ્રસાદ પાતાના પુસ્તક Ashort history of Muslim Rule in India “ભારતના મોગલ શાસનને! સંક્ષિપ્ત ઇતિહાસ” નાં પ્રથમ સંસ્કરણમાં પૃષ્ઠ ન, ૪૦૬ પર લખે છે. "The Jain teachers who are said to have greatly influenced the emperor's religions out look were Hiravijaya suri, Vijayasena suri, Bhanuchandra Upadhyaya and Jinchandra. From 1578 on wards one or two jain teachers always remained at the court of the Emperor. From the first he received instructions in the jain doctrine at Fateh pur and received him with great courtesy and respect. The last (i, e. Jinchandra) is reported to have converted the emperor to jainism.......... Yet the jains exercised a far greater influence on his habits and made of life than the jesuits...... The tax on pilgrims to the Satrunjaya hills was abolished and the holy places of the jains were placed under his control. In short, Akbar's giving
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy