SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટ પર પ્રભાવ ૧૦૯ પડ્યો. મેડતાના “નવામંન્દિર”ના શિલાલેખેથી... જાણવા મળે છે કે સૂરિજીના ઉપદેશથી સમ્રાટે ગત પ્રકરણમાં દર્શાવેલ પ્રતિવર્ષ આષાઢીય અષ્ટાબ્લિકા અમારિ, ખંભાતના દરિયાના જલચર જેની રક્ષા અને યુગપ્રધાન પદ પ્રદાન ઉપરાંત પણ કેટલાંક મહત્વનાં કાર્યો કર્યા હતાં, જે આ પ્રમાણે છે : (૧) દરવર્ષે અષાઢ માસીની અઠાહિ આદિ બધું મળી છ માસ સુધી પિતાના સમસ્ત રાજ્યમાં જીવહિંસાનો નિષેધ. (૨) શત્રુ યાદિ તીર્થોની કરમુક્તિ. (૩) ગોરક્ષાને સર્વત્ર પ્રચાર. જૈન દર્શનના અહિંસા તત્વનું સૂક્રમમાં સૂક્ષ્મ સ્વરૂપ સૂરિમહારાજે સમ્રાટને બહૂજ સારી રીતે સમજાવી દીધું જેના પ્રભાવથી સમ્રાટનું હદય એટલું દયા અને કમળ બની ગયું + કે “જીવહિંસા એ શબ્દ સાંભળ પણ એમને માટે અસહ્ય ४ श्रीअकबरसाहिप्रदत्तयुगप्रधानपदप्रवरैः प्रतिवर्षाषाढीयाटाहिकादिपाण्मासिकामारिप्रवर्तकैः। श्रीपंत (? स्तम्भ)તથાધનાળિયરક્ષા શ્રીરાથવિતીર્થરમાર ! सर्वत्र गोरक्षाकारकैः पंचनदीपीरसाधकैः। युगप्रधानश्रीजिनचन्द्रसूरिभिः। आचार्यश्रीजिनसिंहरि श्रीसमयराजोपाध्याय वा. हंसप्रमोद वा. समयसुन्दर वा. पुण्यप्रधानादिसाधुयुते । [શ્રીજિનવિજ્યજી સંપાદિત પ્રાચીન જૈન લેખ સંગ્રહ લેખાંક ૪૪૩] + રિજને આપેલ ફરમાન પત્રમાં ખુદ સમ્રાટ પિતાના દયાળુ વિચાર આ પ્રમાણે દર્શાવે છે – અસલ વાત તે એમ છે કે જ્યારે પરમાત્માએ મનુષ્યને માટે ભાતભાતના પદાર્થો બનાવ્યા છે, ત્યારે એણે કોઈપણ જાનવરને કદી પણ દુઃખ નજ દેવું જોઈએ, ને પિતાના પેટને પશુઓની કબર ન બનાવવી જોઇએ”
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy