SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન પદ પ્રાપ્તિ ૧૦૭ સૂરિજી લહેારમાં બિરાજ્યા એથી ત્યાંના સંઘમાં શાસને ક્ષતિનાં અનેક ધકૃત્ય થયાં. લેાકેાનાં હૃદયમાં સદ્ભાવનાના શ્રોત વહેવા લાગ્યા. જૈન ધર્મની અતિશય પ્રભાવના થવા લાગી. ત્યાંથી વિહાર કરી સૂરિ મહારાજ હાપાણાઈ પધાર્યાં, સંવત્ ૧૯૫૦ ના ચાતુર્માસ ત્યાં કર્યાં, એક દિવસે રાત્રિના સમયે ઉપાશ્રયમાં ચેર આવી પહાંચ્યા. પરન્તુ એને માટે અહીં કયાં ધનમાલ સચિત હતાં? અને જે કાંઈ હતુ તે તે સાધુઓનાં ભણવા ગણવાના ગ્રંથ કે ભિક્ષા માટેના કાòપાત્રા. પણ ચારેએ તે એ પણ ન છેડયા, પુસ્તકો ઉપાડી રવાના થવા લાગ્યા. પરન્તુ સૂરિજીના ચાગબળથી ચાર લાકે આંધળાભીંત બની ગયા, અને પુસ્તકા પાછા મળ્યા. X ત્ર આ ચમત્કારપૂર્ણ ઘટનાથી સૂરિમહારાજના તપોબળની ખૂબ ખૂબ પ્રશંસા થવા લાગી, સૂરિજી “હાપાણાઇ” ચામાસું બિરાજ્યા, એથી ત્યાં અધિકાધિક ધર્મ-ધ્યાન થવા લાગ્યાં બાબૂ પૂરણચન્દ્રજી નાહર એમ. એ; ખી. એલ, તે ત્યાં અકબર મિલન સમયનું પ્રાચીન ચિત્ર છે, એમાં ઉપરોકત ત્રીજી ચમત્કારિક ટન તે ભાવ નથી, તે એને બદલે એ ચિત્રમાં એક પાડા ચિન્નેલ છે, કે જે શ્રી જિનપ્રભસૂરિજીના વિષયમાં “ યો માં મુદ્ઘિ વાર નયર વિશ્ર્વા સત્તારી ” આ ચમત્કારના સ્મૃતિસૂચક ભાવ જણાય છે. અમારી સમજ પ્રમાણે “ અમાસના ચન્દ્ર ” અતે “ મહિષ મુખવાણી ” ને ચમત્કાર જિનપ્રભસૂરિજી સાથેજ સંબધ ધરાવે છે. આ ચમત્કારો વધુ પડતા પ્રસિદ્ધ થઈ ગયાને કારણે સંભવતઃ સૂરિજીના ચિત્રની સાથે લગાવી દેવાયા છે. ઉપા॰ જયચન્દ્રજી ગણિની પાસે જે ચિત્ર છે એમાં તે ચારેય ચમત્કારી સૂરિજીના ચિત્રમાં ચિતરેલાં છે. पुस्तक × વિહાર પત્ર નં. ૧ માં લખ્યું છે કે “પાતર ચાર પા सर्व लेइ गया पर अंधा थया, पुस्तक आया पाछा. " શ્રી બીકાનેરના જ્ઞાન ભંડારની એક પટ્ટાવલીમાં લખ્યું છે કેઃ"हापाणि ग्रामे ध्यान बलइ जियई चोर निस्तेज कीधा. "
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy