SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન પદ પ્રાપ્તિ ૧૦૩ બીકાનેરના મહારાજા રાયસિંહજી ×સૂરિજી મહારાજના પરમ ભક્ત હતા. અમે પહેલાં લખી ચૂકયા છીએ કે તેએ પણ આ મહાત્સવમાં સામેલ હતા, એમણે દશ દિવસ બાદ એટલે કે ફાગણ ક્રિ ૧૨ ના રોજ કેટલાંક ગ્રંથસૂરિજીમહારાજને આગ્રહપૂર્ણાંક સમર્પણ કર્યાં હતાં. સૂરિજીએ મા બધા ગ્રંથા બીકાનેરમાં સ્થપાએલ જ્ઞાનભ’ડારમાં રાખ્યા હતા +, એમાંથી બે ગ્રંથ અમને મળી શકયા છે, જેને ‘ પુષ્પિકા ’ લેખ આ પ્રમાણે છે ઃ . “ " सं. १६४९ वर्षे फाल्गुनशुक्लद्वादश्यां श्रीलाभपुरनगरे पातशाही अकबरप्रदत्तयुमप्रधानपद समलंकृत खर (तर)गच्छेश भट्टारक युगप्रधान श्रीजिनचन्द्रसूरिराजानां । श्री जिन सिंहसूरियुतानां भूशक्रचक्रचर्चितचरणारविन्द महा राजाधिराज श्रीरायसिंधैः कुवरश्रीदलपतिप्रभुतिपरिवारयुतैः पुस्तकमिदं विहारित । तैश्च ज्ञानवृद्ध्यर्थं श्रीविक्रमनगरे चित्को स्थापितम् । शिष्यादिभिर्वाच्यमानं चन्द्रार्क चिरनंद्यात् । [બન્ધસ્વામિવ ષડ્ડીતિવૃત્તિ પત્ર ૫૦ શ્રીપ્રત્યેના સમાંથી × એમના જન્મ સં. ૧૯૮ નો શ્રા, વે. ૧૨ ના એલ સ ૧૬૨૮ વૈશાખ સુદ ૧ ના દિને બીકાનેરની રાજગાદીએ બેઠા. તેઓ ગુરુ, વીર, અને દાની હતા. બાદશાહે ખુશ થઈ એમને ‘ રાજા ” ની પદવી, પાંચ હરીનું મનસમ અને આવન પરગણા નગીમાં દીધા, સ ૧૬૬૮ માં એમને સ્વર્ગવાસ થયેા. વધુ જાણવા માટે “બીકાનેર રાજ્યકા ઇતિહાસ”, ‘ભારતકે પ્રાચીન રાજવંશ” અને “કર્મચન્દ્રવંશ પ્રબંધ” આદિ જુએ. .6 » + સાહિત્યની રક્ષા અને અભિવૃદ્ધિ કરવા સારૂ સૂરમહારાજે કેટલીય જગ્યાએ જ્ઞાનભંડાર સ્થાપ્યાં હતાં. આ પુસ્તકા બીકાનેર જ્ઞાનભંડારમાં રખાવ્યા હોવાનું ખીજાય કેટલાંય પુસ્તકની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે, જેમાં અનેક ભક્ત શ્રાવકાએ ગ્રન્થા લખાવી રખાવ્યાં હતાં. કેટલાંય પુસ્તકાની પ્રશસ્તિમાંથી જાણવા મળે છે કે એમણે ખંભાતના જ્ઞાનભંડારમાં પણ કેટલાંય ગ્રન્થા સ્થાપિત કર્યા હતાં.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy