SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ ૯ યુગપ્રધાન પ્રાપ્ત * “અષ્ટાબ્લિકા મહોત્સવ ખૂબ આનંદથી ઉજવાયે. ફાગણ શુદિ ૨ ભદ્રા-તિથિના મધ્યાહ્ન સમયે શુભ મુહુર્તમાં આગમક્ત, વિધિથી શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજે વાચક શ્રીમહિમરાજજીને “સૂરિમંત્ર” આપી આચાર્ય પદથી અલંકૃત કર્યા અને સમ્રાટના, કહેવા મુજબ એમનું નામ “શ્રીજિનસિંહસૂરિજી” રાખવામાં આવ્યું. આજ સમયે વાવ સમજી અને રત્નનિધાનજીને “ઉપાધ્યાય પદ ૫ ગુણવિનયજી અને સમયસુંદરજીને “વાચનાચાર્ય, પદ પ્રદાન કરવામાં આવ્યા એ સમયનું દશ્ય અત્યંત મહર અને દર્શનીય હતું. જે સંખવાલ ત્રીય શ્રાવક સાધુદેવે બનાવેલા ઉપાશ્રયમાં એમને, આચાર્ય પદ આપવામાં આવેલ, એને ધજાપતાકાથી ખૂબ સજાવવામાં આવેલ કિંમતી મતી જડેલા ચંદરવા પૂઠીયા ચારે તરફ લગાવવામાં આવ્યા, ભગવાનના ચતુર્મુખ બિંબે સમવસરણ (નાંદ)માં બિરાજમાન કરી એની સન્મુખ સર્વવિધિ સંપન્ન થઈ. આ મહત્સવમાં xएवं सूरिपरम्परागत इह श्रेष्ठे गणे दीपिते, स श्रीमजिनचन्द्रसूरिसुगुरुश्चारित्रपावित्र्यभृत् । तेजःश्रीमदकब्बराधिनृपतिः श्रीपानिसाहिर्मुदाऽवादीद्यत्सुयुगप्रधान इति सन्नाम्ना यथार्थेन वै ॥ ४ ॥ श्रीमन्त्रीश्वरकम चन्द्रविहितोद्यत्काटिटङ्कव्ययं, श्रीनन्द्युत्सवपूर्वक युगवरा यस्म ददौ स्वं पदम् । श्रीमल्लाभपुरे दयादढमतिश्रीपातिसाह्याग्रहानन्द्याच्छीजिनचन्द्रसूरिसुगुरुः सस्फीततेजोयशा ॥ ५ ॥ [ શ્રીવલ્લભપાધ્યાય રચિત અભિધાન ચિન્તામણિનામ માલા ટીકા પ્રશસ્તિો श्रीसाहिगुणयोगतो युगवरेत्याख्य पद दत्तवान्, येभ्यः श्रीजिनचन्द्रसूरय इलाविख्यातसत्कीर्तयः । [ ઉપાધ્યાય સહજ કીર્તિ રચિત શતદલકમળ પાર્શ્વનાથ જિનવ ] ૧૧
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy