SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન પદ પ્રાપ્તિ ૯૧ અભયદાન દ્વીધાની ઉદ્ઘાષણા કરી. × સમ્રાટ પણ આથી ખૂબ ખુશ થયા, અને જૈન ધર્મની પ્રભાવના પણ વધી. આ રીતે સૂરિજીના આ ઉપદેશથી અસખ્ય વાને સુખશાન્તિ મલી. ,, પેાતાના કાશ્મીરના પ્રવાસ દરમ્યાન પણ ધ ગેાષ્ઠી અને ધચર્ચા ચાલુ રહે અને ત્યાં પણ દયા ધર્મના પ્રચાર થાય એ હેતુથી સામ્રાટે મંત્રીશ્વરને નિર્દેશ કરી સૂરિજીને નિવેદન કર્યું” કે “સૂરિમહારાજ લાારમાંજ સુખ શાંતિએ બીરાજે અને અમારી સાથે ધર્મચર્ચા કરવા અને દયાના ઉપદેશ દઈ અનાર્ય દેશને પણ આ રૂપ બક્ષવા વાચક માનસિંહને અવશ્ય માકલે ” ત્યારે મંત્રીશ્વરે સમ્રાટના કથનનું સમર્થન કરી વાચકજીને મેકલવામાં જે એક મુશ્કેલી ( આહારાદિ પ્રાપ્તિની ) હતી પણ તેને પ્રતિકાર કરતાં સૂરમહારાજને વિનય પૂર્ણાંક કહ્યું કે “એ અનાર્ય દેશ હાવાથી મુનિયાના આહાર-પાણીમાં અસુવિધા થવી સ’ભવ છે, તે પણ અમે અનેક શ્રાવક લેકે પ્રવાસમાં સમ્રાટની સાથે રહેવાના છીએ; એટલે સાધુધમ ના પાલનમાં કોઈજ પ્રકારની હરકત રહેશે નહિ. અને એ દેશમાં વિહાર કરવાથી દયાધર્મના પ્રચાર સાથે જૈનધર્મની પ્રભાવના થવાની, માટે એમને અવશ્ય માકલે.” સૂરિજીએ લાભ જોઇ એ વાતના સ્વીકાર કર્યાં. કાશ્મીરની યાત્રાની તૈયારીઓ થવા લાગી. સમ્રાટે સા x पातिशाहिम नाल्हाद हेतवे निखिलैरपि । રેશમીએ સ્વરોજી, ટ્રાપંચધાનિાર્ / ૪૦૬ ॥ दिनानां विंशति कैश्विदन्यैस्तु पञ्चविंशतिम् । માસ માત્તય' ચાવ-પરમય ॥ ૪૬ | ( ક*ચન્દ્ર માઁત્રિવશ પ્રબંધ )
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy