SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ ६७ અકબરનું આમત્ર એક લાખ રૂપિયાનો ખર્ચ થયે. જે વિધિવિધાન વા. શ્રીમાનસિંહજી (મહિમરાજજી)એ સંપૂર્ણ શાસ્ત્રોકત વિધિથી કરાવેલ, આના ઉપલક્ષમાં શ્રીજિનચન્દ્રસૂરિજીના આદેશથી ઉપાધ્યાય શ્રી જયસમજીએ અષ્ટોત્તરી સ્નાત્રની વિધિ ગદ્ય ભાષામાં બનાવી. ૪ પૂજન પરિસમાપ્ત થતાં મંગલ દીપક અને આરતીને સમયે સમ્રાટ અને એમના પુત્ર શેખુજી (સલીમ શાહજાદા) અનેક મુસાહિબ સાથે ત્યાં આવ્યા, અને રૂપિયા દસહજાર જિનેન્દ્ર ભગવાન સન્મુખ ભેટ ધરી પ્રભુભકિત તેમજ જૈનશાસનનું ગૌરવ વધાર્યું. મંત્રીશ્વરના કથનાનુસાર શાંતિનિમિત્તે પ્રભુના સ્નાત્રજલને मुनि कहे हत्या नवि लीजे, स्नात्र अष्टोत्तरी कीजै। पातस्या हरख्यो तणिवार, कुट्टण बामण बडे गवार ॥ ४० ॥ झूठे बामण ऋषि भली वात, करो अष्टोत्तरी सनात । हकुम करमचन्दनई दीधा, मानसिंहे. अष्टोत्तरी कीधा ॥ ४२ ॥ __ थानसिंह मानु कल्याणकरि, स्नात्र उपासरइ जाण । पातस्या शेखजी आवई, लाख रुपइया खरचावइ ॥ ४३ ॥ स्नात्र सुपास न करतां, श्राद्ध श्राविका आंबिल धरता । जिनशासननी उन्नति थाय, विना पातशाह केरू जाय ॥ ४४ ॥ કવિ અધભદાસકૃત હીરવિજયસુર રાસ ] આ વિષયમાં વધુ જાણવા “અરીધર સખાટ છે. ૧૬૪, કર્મચમ ત્રિ-વંશ પ્રબંધન અને ભાનચંદ ચરિત્ર જુઓ. * “કૌનનત્રપુરા-માશાઢામપુર ચિરાગ ! जयसोयोपाध्यायैः,स्नात्रविधिपुण्यबुद्धि कृता । । । આની હસ્તલિખિત પ્ર બીકાનેરના જ્ઞાનભંડાર અને યતવ્ય . જયચન્દ્રજીના ભંડારમાં છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy