SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ અકબરનું આમંત્રણ | વિનંતીપત્ર મળતાં જ સૂરિજીએ વાચક શ્રીમહિમરાજજીને શ્રીસમય સુંદરજી અને અન્ય છ સાધુઓ સાથે લહેર મોકલ્યા. નિરંતર વિહાર કરતા કરતા ચેડાં દિવસેમાં તેઓ લાહેર પહોંચી ગયા. વાચકજીના દર્શનથી સમ્રાટ ખૂબ ખુશ થયા, ને ઉત્સુકતાપૂર્વક એમણે મંત્રીધરને પૂછયું કે એ જગદ્ગ શ્રીજિનચન્દ્રસૂરિજી કયારે એમના પછી શાંતિચંદ્રજી, વિજયસેનસૂરિજી, ભાનુચન્દ્રજી આદિએ જૈન ધમને ઉપદેશ આપે, આ બધી વાત જાણવા માટે “સૂરીશ્વર ઔર સમ્રાટ” આદિ પ્રત્યે જોવા. ખરતરગચ્છના ઉપાધ્યાય શ્રીનિવનિધાનજીના ગુરૂ શ્રીહર્ષસારછ પણ રામ્રાટને મળેલ. જેને ઉલ્લેખશિવનિધાનજી વિરચિત સંગ્રહણી બાળબોધ”ની પ્રશસ્તિમાં આ પ્રમાણે છે – " श्रीमदकवरसाहे-मिलनाद्विस्तीर्णषण कीर्तिभरः ।। વાવતિર્ ગુરટ્ટ, સચમુચી દઈશાળ:” || 1 || [ બીકાનેર બૃહત જ્ઞાનભંડારી મહેપાધ્યાય શ્રીજ્યસમજ પણ સમ્રાટ અકબરને મળેલા. અને એમણે શાહી સભામાં કઈ વિદ્વાનને પરાસ્ત કરી વિજય પ્રાપ્ત કરેલ, જેનું વર્ણન “જૈન સાહિત્યને સંક્ષિપ્ત ઇતિહાસ” પૃષ્ઠ નં. ૫૮૮ માં આ પ્રમાણે છે – “જયસોમે અકબરશાહની સભામાં જય મેળવ્યો હતો એમ તેમના શિષ્ય ગુણવિનય, પિતાના ખંડ પ્રશસ્તિ કાવ્યની પ્રશસ્તિમાં જણાવે છે” આમ જે ખંડપ્રશસ્તિ કાવ્યની પ્રશસ્તિમાં આનો ઉલ્લેખ હેય તે સં. ૧૬૪૧ પહેલાં જ અકબરની સભામાં એમને વિજય થયો હોય એમ સિદ્ધ થાય છે, કેમ કે એ વૃત્તિ સં. ૧૯૪૧ માં રચાયાનો ઉલ્લેખ એજ અન્યના પ. ૫૮૯ પર છે. આ ઘટનાને ઉલ્લેખ કર્મચન્દ્ર મંત્રી વંશ પ્રબંધ વૃત્તિ, કે જે સં. ૧૬૫૬ માં એમના શિષ્ય ઉપાધ્યાય ગુણવિનયજીએ રચી છે, એમાં પણ આ પ્રમાણે છે – “ગયપુnt, મિગિયામ”.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy