SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ અકબરનું આમંત્રણ શાસ્ત્રાર્થ, ઉપદેશ, વિદ્વષ્ઠી આદિને એ ભારે શોખીન હ, ને એ કારણે એના દરબારમાં ચુનંદા વિદ્વાન હરહંમેશ રહેતા, એમાં કેટલાક જૈન વિદ્વાને પણ હતા, નાગપુરીય તપાગચ્છના યતિ પઘસુંદરજી પણ સમ્રાટની સભામાં કંઈક વર્ષો સુધી રહ્યા હતા. સંવત્ ૧૬૨૫ માં જ્યારે સમ્રાટ આગરામાં નિવાસ કરતા હતા ત્યારે ય એમને વિદ્વાનોની ચર્ચામાં ખૂબ મઝા પડતી હતી. ખરતરગચ્છના વાચક દયાકલશજીએ પિતાના વિદ્વાન પ્રશિષ્ય સાધુકીર્તિ જી આદિની સાથે સં. ૧૯૨૫ને ચાતુર્માસ આગરા ખાતે કરેલ, એ સમયે શાહી દરબારમાં તપાગચ્છીય બુદ્ધિસાગરજીને પૌષધ બાબતમાં સાધુ કીર્તિ જી સાથે શાસ્ત્રાર્થ થ હતો અને પંડિત અનિરુદ્ધજી તેમજ પંડિત મહાદેવ મિશ્ર આદિ હજાર વિદ્વાનો સમક્ષ ખરતરગચ્છવાળાઓની જીત થએલી સાધુ કીર્તિજી સંબંધી વિશેષ જ્ઞાતવ્ય હવે પછી લખવામાં આવશે. સંવત્ ૧૬૩માં તપાગચ્છના આચાર્ય શ્રીહીરવિજયસૂરિજી एकत्र करताथा और उनसे सब बातोंका पता लगाया करताथा" (અકબરી દરબાર, પૃ. ૭૬ ) “અવાવર.....જૈન સૌર ચૌઢ પ્રાથમી સુના કરતા થા, હિન્દુ केभी से करें सम्प्रदाय और हजारों धर्मग्रन्थ हैं, वह सब कुछ सुनताथा सबके सम्बन्धमें वाद विवाद किया करताथा" (અકબરી દરબાર, ૫, ૧૩૨) 'जब उसने देशका शासन अपने हाथमे लिया, तब ऐसा ढंग निकाला जिससे साधारण भारतवासी यह न समझे कि विजातीय तुक और विधर्मी मुसलमान कहीं से आकर हमारा शासक बन गया है। इस लिये देशके लाभ और हित पर उसने किसी प्रकार का कोई बन्धन नहीं लगाया" (અકબરી દરબાર પૃ. ૧૧૮)
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy