________________
પાટણમાં ચર્ચાય
૪૯
ઉદ્યોતકારી અભિનવ, ઉદયઉ પુણ્ય ક્રૂર હૈં ॥ ૫૫ શાહ ( શ્રાવક ) ભંડારી વીરજી, શાહુ રાંકા નઈ ગુરુ રાગ । વધુ માનશાહ વિનયઈ ઘણુ, શાહ નાગજી અધિક સૌભાગ રૂપ શાહુ વા શાહ પદમસી, દેવજી નઈ જૈત શાહુ શ્રાવક હરખા હીરજી, ભાણુજી અધિક ઉચ્છાડું ૧૭ ૧ ભડારી માંડણ નઈ ભગતિ ઘણી, શાહ જાવડ નઈ ઘણુઉ ભાવ 1 શાહુ મનુવા નઈ શાહ સહજિયા, ભંડારી. અમિય
અધિક ઉચ્છાડુ । ૫૮ ॥ નિત મિલઈ શ્રાવક શ્રાવિકા, સાંભલઇ પૂજય વખાણુ । યિડ ઉલ્લટઇ ઉલ્લસઇ, એમ જીયઉ જનમ પ્રમાણ ॥ ૫૯ આગ્રહ દેખી શ્રી સંઘન, પૃયજી રહ્યા ચમાસ । ધનઉ મારગ ઉપદિસ, ઈમ પહુંતી મનની આસ ! ૬૦ પ્રતિમા પ્રતિષ્ઠા થાપના, દીક્ષા ક્રિયઈ ર રાજ । ઈમ સફલ નર ભવ તેનઉ, જે કરઇ સુકૃતના કાજ ॥ ૬૧ ।। આમ તીર્થં ભૂત ખંભાતમાં જિનબિબ પ્રતિષ્ઠા, શિષ્ય દીક્ષા આદિ ઘણાં ધર્મકાર્યાં થયા. ત્યાંથી ગામા ગામ વિહાર કરતા કરતા સૌંવત્ ૧૬૧૯ માં શ્રીજિનચન્દ્રસરિજી મહારાજ રાજનગર પધાર્યાં. ત્યાં એક મહાવિદ્રાન ભટ્ટ પેાતાની વિદ્વત્તાના અભિમાનમાં ચકચૂર બની ફરતા હતા. અને મત્રીશ્વર “ સારગધર સત્યવાદી * ઉપાશ્રયમાં સૂરિ મહારાજની પાસે લાવ્યા. સૂરિજીએ એની સમસ્યા પૂર્ણ કરી એને પરાજિત કર્યાં. એનુ વન બિકાનેર જ્ઞાન ભડારની
re
,,
99
* એમનું નામ મહાપાધ્યાય શ્રીજયસેામજી કૃત પ્રશ્નોત્તર ગ્રંથમાં આવે છે. ખરતગચ્છના એ પરમ ભક્ત અને પ્રતિભાશાળી પુરૂષ હતા. એમને સધપતિની પદવી હતી.