________________
યુગપ્રધાન શ્રીજીનચંદ્રષ્ટિ » બૃહખરતર વા. મુનિરત્ન મત ૨૭ , ચિત્રવાલ જોગીવાડઈ પં. રાજા મત
(મુનિ જ્યરાજ મત) ૨૮ કેરેટવાલ ગચ્છ ચેલા હાંસા મત ૨૯ ,, બિવંદણક ખિરાલુઆ (ચેલા મોકલ) માં ૩૦ , , આગમિયા મોકલ માં ૩૧ , , ખરતર ઉપાધ્યાય જયલાભ મત ૩૨
એવ કાતી સુદિ ૪ દિને (કાતી સુદિ ૭ શુકવારે) સર્વદર્શન મિલિ (સર્વ સંઘ સમુદાયે) મજલસ કીધી ધર્મ સાગર ઋષિમતી તેડાવ્યઉ પુણિ ધર્મસાગર દર્શન સહિ ન આવ્યઉં, વાર તીન મજલસ કરી તેડાવ્યઉં, પછઈ (તે શ્યામ સુખ કરિનઈ) છિપિ રહ્ય, પણ નાવઈ, તિવારઈ કાતી સુદિ ૧૩ ને દિને સર્વ-દશન મિલિનઈ ચર્ચાયઈ બેટ (ફૂડઉ, ગુંઠ8) જાણીનઈ (સર્વથા) નિન્દવ થાપ્ય૩. જિન દશનિ બાહિર કીધઉ સહી સહી ૧૦૮ સર્વ દર્શન સંમત શ્રીઅભયદેવસૂરિ નવાંગી વૃત્તિ કર્તા સ્થંભણુ પાર્શ્વ પ્રકટ કર્તા તે ખરતર ગઈ હવા પત્તનીય સમસ્ત દર્શન વિચારી મતં લિખતે |
અથ ગ્રન્થ + સાક્ષિ લિખ્યતે– ૧ શ્રીતપાગચ્છીય શ્રી હેમહંસસૂરિ કૃત કલ્પાન્તરવાએ
મહોપાધ્યાય શ્રી જયસોમજી કૃત “પ્રશ્નોત્તર વિચાર સાર” તથા મહેપાધ્યાય શ્રીસમયસરજી કૃત “સમાચાર શતક”માંથી અત્રે આ મતપત્ર પ્રકાશિત કરેલ છે. આ મતપત્રથી એ સમય છે ગ૭ અને આચાર્યોના વિષયમાં ઠીક ઠીક જાણવાનું મળે છે.
આમાંના કેટલાંક ગ્રન્થ આજે મળતાં નથી. એની શોધખોળ જરૂરી છે.