SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ર યુગપ્રધાન શ્રીજીનચંદ્રસૂરિ સુધી લેખક અને ચિત્રકારનું કામ કરે છે, પરન્તુ ખેદ તા એ છે કે એમાંના કેટલાંક તો જૈનધમ છેડી (વધમી પણ બની ગયા છે. સ. ૧૬૧૪ને પશુ ચતુર્માસ સૂરિજીએ બિકાનેરમાંજ કર્યા; આ સમયે ગચ્છની સુવ્યવસ્થા અને સાધુઓના ઉત્તમ ચારિત્રપાલન અર્થે કેટલાંય કઠેર નિયમે ઘડયા જેના અભ્યાસ કરવાથી તે કાળના સાધુઓનાં ચરિત્ર કેવાં ઉત્કૃષ્ટ પ્રકારનાં હતાં, એ સ્પષ્ટ સમજાય છે.x "" ચતુર્માસ પૂર્ણ થતાં, ત્યાંથી વિદ્વાર કરી સૂરિજી મહેવા ખાતે પધાર્યાં. સ. ૧૬૧૫ ના ચતુર્માસ ત્યાં કર્યાં. વિદ્વાર પત્ર નં ૨ માં તિહાં ઇમ્માસી તપ” લખેલ છે. સભવ છે કે સિર મહારાજે કે અન્ય કેઇએ છમાસી તપ કયુ` હાય. સ. ૧૬૧૬ ના ચાતુર્માસ જેસલમેરમાં થયેા. વિદ્વાર પત્ર નં. ૨ માં “વીદા” લખેલ છે, એને આશય અમારી સમજમાં નથી આવતા. ચતુર્માસ પૂરા થતાં ત્યાંથી વિહાર કરી સૂરિજી ગુજરાત દેશમાં પધાર્યા. સ. ૧૬૧૬ માં મહા શુદિ ૧૧ ના ખિકાનેરથી નીકળેલ યાત્રી સંઘે મહાતીર્થં શ્રીશત્રુંજયની યાત્રા કરી પાછા વળતાં પાટણમાં શ્રીજિનચન્દ્રસૂરિજી મહારાજના પુનીત દશ ન કર્યાં હતાં. જેને ઉલ્લેખ કવિ ગુણરંગ કૃત ‘ચૈત્ય-પરિપાટી સ્તવન ” માં આ પ્રમાણે છેઃ— "वडली नयर मझार, दुई बेई नम्या पेख्यउ पाटण सिर तिलउ ए ॥ २३ ॥ तिहि जिगिवरना वृन्द, देहरासर पुनि, चरच्या चित्त चोखई करी ए । तिहां श्रीजिनचन्द्रसूरि, विहरन्ता गुरु वंद्या मनह उच्छव धरी ए ॥ સ. ૧૬૧૭ ના ચાતુમાસ રિ-મહારાજે પાટણમાં કર્યાં. આ વાતુ માસ દરમ્યાન એક મહત્ત્વની ઘટના બની, જેનું વર્ણન હવે પછીના પ્રકરણમાં આવશે × જૂઓ, વ્યવસ્થા પુત્ર માટે શિશ્ન ( ખક ((
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy