________________
રિ પરિચય
૨૫
ધર્મ પત્નીનું નામ સિરિયાદેવી હતું. આન ંદપૂર્વક શ્રાવકધમ પાળતાં આ સિરિયાદેવીની રત્નગર્ભા કુક્ષિમાં એક પુણ્યવાન જીવે ઉત્તમ ગતિથી ચ્યવીને અવતાર ધારણ કર્યાં. ગર્ભીકાળ વ્યતીત થતાં સ. ૧૫૯૫ ના ચૈત્ર વદિ ૧૨ ના શુભ દિવસે કામદેવ સમા રૂપલાવણ્યવાળા, સૂર્ય સમાન તેજરવી, શુભ લક્ષણયુકત એક પુત્રરત્નને જન્મ થયે. આ શુભ અવસર નિમિત્તે શ્રષ્ટિએ પુષ્કળ દ્રવ્ય વ્યય કરી ખૂખ આનંદ્ર ઉત્સવ મનાવ્યે. દસમે દિવસે આ બાળકનું નામ “સુલતાન કુમાર” હું રાખવામાં આવ્યું. આ “સુલતાન કુમાર” સુદ પક્ષના ચંદ્રમાની જેમ દિનપ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. માતાપિતાએ એને ખાલ્યકાળમાંજ સઘળી કળાઓને અભ્યાસ કરાવી નિપુણ બતાવ્યા.
વિ. સં. ૧૬૦૪ || માં ખરતરગચ્છનાયક શ્રીજિનમાણિકયસૂરિજી મહારાજ પોતાના શિષ્યસમુદાય સહિત અત્રે પધાર્યા. એમની પધરાવાણીથી ખેતસરમાં સારી રીતે ધર્મભાવના જાગૃત થઈ. ત્યાંના શ્રાવકે ચિત્ત લગાવીને ધમ કાર્યમાં પ્રવૃત્ત થયા. એમના ઉપદેશ-વચનામૃત સાંભળી ‘સુલતાન કુમાર’ના નિર્મૂળ ચિત્તમાં વૈરાગ્ય ભાવના ઉત્પન્ન થઈ. તેમ સાંસારિક સુખાની અસારતા. એમને સમજાવા લાગી, અને સાચું સુખ દેવાવાળા ચરિત્રધર્મનું
વિહારપત્ર નં. ૨માં મિતિ વૈશાખ વિદે ૧૨ લખેલ છે. એ ગુજરાત આદિમાં પ્રચલિત અમાસીયા મહિનાના હિસાબે યા અન્ય ગમે તે કારણે થયું હેય અથવા તો લખનારની ભૂલ હોય તાયે અસભવ ન કહેવાય. नामथापना सुलतान, नित नेत चढतइवान, जगमें अमली मान । (સ. ૧૬૨૮ લિ. કનકસોમકૃત જિનચંન્દ્રસૂરિ ગીત.)
|| વિહાર—પત્ર નં ૨માં સ. ૧૬૦૨ લખેલ છે, ક્રિન્તુ ઉ॰ રનિધાનકૃત ગીત, યુગપ્રધાન નિર્વાહાસ આદિમાં સત્ર સં. ૧૬૪જ લખેલ છે, આથી એ જ ફ્રીક છે. સ. ૧૬૦૨ લેખકની ભૂથીજ લખાયેલ હાય એમ લાગે છે.