SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ યુગપ્રધાન શ્રીજીનચંદ્રસુર છે. એવે છે જેરાલમેર, જાલેર, દેવગિરિ, નાગર, પાટણ, માંડવગઢ, આશાપલી, કર્ણાવતી, ખંભાત આદિ અનેક સ્થાને પરહજારે પ્રાચીન ગ્રન્થનો સંગ્રહ કરવા સાથે હજારે નવીન ગ્રન્થ લખાવી કરીને ભંડારેમાં સુરક્ષિત કર્યા કે જેને માટે કેવળ જૈન સમાજજ નહીં, કિન્તુ રામ સાહિત્યસંસાર એમના પ્રતિ ચિર કૃતજ્ઞ રહેશે. જિનબિઓની પ્રતિષ્ઠા પણ એમણે વિપુલ પ્રમાણમાં કરી હતી, જેમાંની સેંકડે તે આજેય વિદ્યમાન છે. એમણે બનાવેલ “જિન સત્તરી પ્રકરણ” (ગા-૨૨૦) પ્રાકૃત ભાવામાં ઉપલબ્ધ છે. એમની હસ્તલિખિત “ગ-વિધિ” ની સુંદર પ્રતિ શ્રીપૂજ્યજી (બિકાનેર) ના સંગ્રહમાં છે. સં. ૧૪૫માં ઉપાધ્યાય જયસાગર પ્રણત સંદેહદોલાવલી ટીકાનું અને સં. ૧૫૦૧ માં તપિગુણ)રત્નકૃત ષષ્ટિશતક વૃત્તિ”નું સંશોધન એમોજ કરેલ.+ શ્રીભાવપ્રભાચાર્ય અને કીતિરત્નાચાર્યન એમણેજ આચાર્યપદથી વિભૂષિત કરેલ. સ. ૧પ૧૪ના માગસર વદી ૭ ના રોજ કુંભલમેર મેવાડ)માં એમને સ્વર્ગવાસ થયો. - એમના પટ્ટ પર શ્રીકી તિરત્નાચાર્યે શ્રજિનચન્દ્રસૂરિજીને સ્થાપિત કર્યા. શ્રીધર્મરત્નસૂરિ, ગુણરત્નસૂરિ આદિને એમણેજ આચાર્ય પદ આપ્યાં. સં. ૧૫૩૦મ જેસલમેર ખાતે એમને એમની બનાવેલ નિમાંકિત ટકર તિઓ પણ ઉપલબ્ધ છે:દ્વાદશાંગી પ્રમાણ કુલક (ગા. ર૧), શ, જય લઘુ મહામ (ગા. ૧૩૫), સુરિમંત્રકલ્પ કીપૂજ્ય જિનધરણેન્દ્રસૂરિના સંગ્રહમાં, છપાઈ પણ ગયેલ છે), સાચોર મહાવીરસ્તવ, સદભેદ જિનસ્તવ, અને કુમારસંભવન. (સં.) આચાર્ય પદ પ્રાપ્તિપૂર્વે એમનું નામ કીર્તિરાજ ઉપાધ્યાય હતું. સં. ૧૪૯૫ (૨)માં એમણે નેમિનાથ મહાકાવ્ય બનાવ્યું. એમ જીવનચરિત્ર બાબતમાં અમારા તરફથી પ્રગટ થએલ “એતિહાસિક જેન કાવ્ય સંગ્રહ જૂએ. એમની પરંપરામાં પર સંગીતાર્થ વધુ આચાર્ય જિનપાચન્દ્રસૂરિજી આદિ થયા.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy