SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ યુગપ્રધાન શ્રીજિનચંદ્રસૂરિ પોતાની સાન્નિધ્યમાં રહેતા ચાર્યાશી (૮૪) શિષ્યાને એકી સાથે આચાર્યપદ અપ્યું. આ ચોર્યાશી આચાર્યાંથી ચાર્યાશી ગોની સ્થાપના થઈ. ઉદ્યોતન સૂરિજીના શ્રીવદ્ધમાનસૂરિજી નામે વિનયી શિષ્ય હતા. એમણે ઉપમિતિભવપ્રપંચાનામસમુચ્ચય §, વીરપારણુસ્ત”, ઉપદેશમાળા અવૃત્તિ તથા સ'. ૧૦૫૫ માં ઉપદેશપŁ ટીકા બનાવી છે. અને ગિરિરાજ આબુ પર મત્રીશ્વર વિમલશાહે કરાવેલ ભવ્ય મદિરાની સ', ૧૦૮૮ માં પ્રતિષ્ઠા કરી. એમને જિનેશ્વરસૂરિજી અને મનનીય છે. ભાષાગ્રંથેામાં શ્રીજિનદત્તસૂરિજી જીવનચિરત્રના બે ભાગે તેમ ગણધરસા શતક ભાષાંતર ' રત્નસાગર ભાગ બીજો, જૈન-ગૂર કવિ ' ભાગ બીજો આદિ ગ્રન્થા પણ ખરતગચ્છના અ:ચાર્યાંના જીવત જાણવામાં સહાયક છે. 6 આ પ્રકરણમાં આચાર્યોના પદસ્થાપના તેમજ સ્વર્ગવાસ સવત્ આદિ કેટલીક બાબતોમાં પાડાન્સર પ્રાપ્ત થાય છે પરન્તુ અમેએ તે ઐતિહાસિક દષ્ટિએ જે હકીકત સત્ય લાગેલ છે, એજ લખેલ છે. એ આખતમાં વધુ વિચાર વિનિમય અને ઊંચત સરસાધન-અવગાહન ભવિષ્યમાં ખરતગચ્છના વિશાળ ઇતિહાસ સપાદનની વેળાએ કરવાની શુભાકાંક્ષા સેવિએ છીએ. < ' ભગવાન સહાવીથી શ્રીઉદ્યોતનરજી સુધીના આચાર્યાંના વિષયમાં ગણધર સાદું શતક બૃહદ્ઘત્તિ તેમજ પટ્ટાલિયા જોવી જોઈ એ, આ પર ંપરાના આચાર્યાંના નામ, ક્રમ, તેમજ સખ્યામાં મતભેદ હાવાના કારણે અમેએ લખેલ નથી. વિદ્વાન લે! આ બાબતમાં વિશેષ શોધખેળ કરી ઉદ્યોતનસૂરિજી સુધીતી પરંપરામાં ઉચિત સ ંશેોધન કરે ! Şપ્રકાશિત * ઉપાધ્યાયજી વિનયસાગરજીના સંગ્રહમાં છે. + આથી પહેલાં સંવત્ ૧૦૪૫ માં સૂરિજીના હાથે પ્રતિ ધાતુપ્રતિમા ગુજરાતના કડી ગામમાં છે.
SR No.022908
Book TitleYugpradhan Jinchandrasuri
Original Sutra AuthorN/A
AuthorAgarchand Nahta, Bhanvarlal Nahta
PublisherPaydhuni Mahavirswami Jain Derasar
Publication Year1962
Total Pages440
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy