SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામયંતી “લાલાજી! ધન્ય છે જૈન ગુરુમહારાજને. આપણે તે એમ જ સમજતા હતા કે જૈન ધર્મ નાસ્તિક ધર્મ છે, પણ આ મહારાજે તે આપણે સનાતન ધર્મ વિષે પણ કેવું સુંદર વિવેચન કર્યું !” એક ગૃહસ્થ સભામાં બીજા સજજનને જણાવ્યું. “બાબુજી! એ તે ઠીક, પણ વિશેષમાં આપણું આમંત્રણને માન આપી શ્રીરામ-જયન્તીમાં વ્યાખ્યાન આપવા આવીને એ મહાત્માએ તે કમાલ કરી.” બીજા સજને જવાબ આપે. “અરે ભાઈ, શ્રી રામચંદ્રજીના જીવન વિષે આવી રહસ્યભરી વાતે તે આજે જ સાંભળી.” ત્રીજા ગૃહસ્થ બોલી ઊઠયા.
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy