SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ લેાકપ્રેમ < હીકિમ સાહેબ ! ધન્ય છે એ વીર દયાળશાહને જે એક શૂરવીર, ધર્મવીર અને કમવીર હતા. જૈન ધર્મના ઉદ્યોતને માટે એ વીર નરે ઘણાં ધમકાર્ય કર્યાં છે. તમારી વાત સાચી છે કે એક કરડ રૂપીઆના ખર્ચે વીર દયાળશાહે આ અનુપમ મંદિર બનાવ્યું છે. અને મહારાણા રાજસિંહે એટલા જ રૂપીઆ ખચી આ વિશાળ સરાવર અધાવ્યું છે: અન્ને અમર થઈ ગયા. ¢¢ 77 મહારાજ સાહેખ ! આપ ત। મહાજ્ઞાની છે અને આપનું વચન પ્રમાણ છે, પણ આ પ્રદેશમાં જૈન લેાકા ઓછા થતા જાય છે અને દેવાલયેાની સ્થિતિ ભારે ખરાખ થતી જાય છે. ” હાકિમ સાહેબે પન્યાસજી મહારાજને જણાવ્યું.
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy