SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ TTT TTipatr [૨] વતન ને વંશ સાદર્ય અને સરસ્વતીનું ધામ કાશ્મીર પૃથ્વીના સ્વર્ગ તરીકે વિખ્યાત છે. હિમથી આચ્છાદિત ગિરિમાળાઓ, કમળપત્રોથી ભરચક્ક સરેવર, નિર્મળ ઝરણાંઓ, મઘમઘતાં પુષ્પવને અને ખુશનુમા હવાવાળે આ પ્રદેશ છે. કઈ એને નંદનવન કહે છે. બાદશાહ જહાંગીર એને ફિરદોશે જમીનસ્ત” પૃથ્વીનું સ્વર્ગ કહેતે. | કિંવદન્તી કહે છે, તેમ કલિકાળસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય અહીં જ સરસ્વતીની સાધના કરેલી. મહાકવિ કાલિદાસે પણ અહીં વિદ્યોપાસના આદરેલી. અનેક વિદ્વાનોએ પણ કાશ્મીર-જમ્મુની પાઠશાળામાં ભણી દિગવિજય સાધેલ. આભને સ્પર્શવા ઉન્નત બનેલી ગિરિરાજ હિમાલયની હારમાળાઓની વચ્ચે આ પ્રદેશ, પંજાબની ઉત્તરે
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy