________________
JAGG
ગજલ સાહની
સાહન વિજય મુનિરાજમાં, શાલન ગુણા વસતા હતા. પંજાબની ભૂમિ વિષે, બાધા સંચરતા હતા. સાહન. ૧ કીધી જીવનની સફળતા, હતી પ્રેમકેરી પ્રખળતા, સત્સ’ગ કેરી સખળતા, ધીરજ પેઠે ઢળતા હતા. સાહન ૨ એએ વિષે ઉત્તમ ગુણૈાની, વસ્તી સંપૂરણ હતી, ને આત્મજ્ઞાન તણી સુખદ, લહરી લલિત લસતી હતી. સે. ૩ ઉપકાર પરપ્રાણી તણા, કરવા બદલ કટિ બાંધતા, સાધુત્યની સુંદર સીખા, મહાત્મ જન માંઘા હતા. સા. ૪ મત્સર જગતને મેારચા, મુનિરાજ માંહી ના હતા, ભગવત ભજનમાં ભાવના, વ્યામેાહ એમાંડી હતા. સેા. પ સ્વગે સીધાવ્યા એ મહદ્, દઈ સ્નેહીને વિરહી દશા, સ્નેહી જનાના સ્નેહ શા ! પ્રેમી જનાના પ્રેમ શા. સેા. ૬ સત્સ`ગ આપી વિશ્વમાં, વાણી વિમળ વર્ષાવતી, શ્રીઅજિતસાગરસૂરિના દિલેા, આનંદ ધન પ્રગટાવતા. સા. ૭