SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ધર્મવીર ઉપાધ્યાય દુઃખ થયું છે. હું જ્યાં જાઉં છું ત્યાં આવું કાંઈ સાંભળુ છું ત્યારે મારાથી નથી રહેવાતું. અને ગુરુકૃપાથી મને તેમાં યશ જ મળે છે. ” (6 મહારાજ સાહેબ! તે તે તમે જ પ્રભુ ! પણ આ કાર્ય પાર પડે તેમ અમને તેા નથી લાગતું.” “ મને તેા ખાતરી છે કે તે પાર પડશે જ.’’ “તો આપ જરૂર તે બાબત સત્વર હાથમાં લેશેા. << જુઓ એક કામ કરા! તમે અહીના આગેવાન ભાઇઓને કાલે રાત્રે ખેલાવા અને હું અમ્બાલાનિવાસી લા. ગંગારામજી અને લા. જગતુમલજીને ખેલાવું છું. આ વિષે વિશેષ વાત બહાર ન પાડશેા.’ "" ' બહુ સારું! ત્યારે હું રજા લઉં છું. '' સુખેથી જાએ. થોડી વારે અને ગૃહસ્થા આવ્યા. “ મહારાજશ્રી, મન્થેણ વંદામિ ” લાલા ગંગારામજી અને લા. જગતુમલજીએ વાંદણા કર્યાં. “ ધર્મલાભ ! આવા આવા લાલાજી ! તમારી જ વાટ જોવાય છે. કાલે રાત્રે અહીના બે-ચાર ભાઈઓને મેલાવ્યા હતા. 66 77 27 “ કહેા સાહેબ! શું આજ્ઞા છે!” '' જુઓ ! લાલાજી, આ નાના એવા ગામમાં બે ભાઈ આ વર્ષોથી લડે છે, તે બરાબર નથી. અમારા સાધુને તે
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy