________________
આ સમાજ પડિતાનું આકષ ણ
૧૧
રાહાંથી વિહાર કરી એ ત્રણ કેસ ઉપર આવેલા એક ગામમાં રહ્યા. અહીં જૈન ભાઇએનું એક પણ ઘર નહાતું. રાત્રે એકબે આર્યસમાજી ભાઈએ આવ્યા. તે અટપટા પ્રશ્ન પૂછવા લાગ્યા. મહારાજશ્રીએ ધૈય અને શાંતિથી તેમને સમજાવ્યા. ત્યાંથી ખલાચોર પધાર્યા. અહી સ્થાનકવાસી ભાઈ એનાં ઘર છે, પણ તેમને પ્રેમ સારે છે.
રાત્રે મૂર્તિપૂજાના વિષયમાં ખૂબ ચર્ચા ચાલી. મહારાજશ્રીએ શાસ્ત્રીય પ્રમાણેા તથા અકાટચ યુક્તિઓથી મૂર્તિપૂજા અને તેની આવશ્યકતા વિષે ખૂબીથી પ્રતિપાદન કર્યું, તેની જનતા પર બહુ સારી અસર થઈ.
મહારાજશ્રીએ કાઈ પણ ભાઈને હજી પણ શકા હાય તે પ્રશ્ન પૂછવા જણાવ્યું.
“ આપની દલીલા હું તેા નથી સમજી શકા ! ’’ સ્થાનકવાસી લાલા સીતારામજી ખેાલી ઊઠચા.
લાલાજી ! તમે શાસ્ત્રીય દલીલેા નથી સમજી શકતા ને! ચાલે ત્યારે આપણે વ્યવહારિક દૃષ્ટિએ વિચાર *રીએ.” મહારાજશ્રીએ નવીન ચિાર રજૂ કર્યાં.
((
""
હા ! તે બરાબર સમજી શકાય ! લાલાજી કબુલ થયા.
“ જીઆ ભાઈ! મૂર્તિ પૂજા તમે નથી માનતા ને ! પણ હું તે કહું છું જગતનું કાઈ પણ સમજી મનુષ્ય મૂર્તિ પૂજાથી ખચી શકયું નથી. કાઈ ને કાઈ રૂપમાં બધા મૂર્તિ પૂજા તો કરે છે.” મહારાજશ્રીએ મામિ કતાથી જણાવ્યું.
cr