SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ ધર્મવીર ઉપાધ્યાય તેમને સમજાવ્યા અને કાયમના મેલમિલાપ કરાવી આપ્યા, અહીંના પ્રસિદ્ધ ધનાઢ્ય લા. ઢેરામલજી, ચુસ્ત આ - સમાજી લાલા ઈશ્વરદાસજી, લાલા નાનકચંદ્રજી તથા લા, મહેરચન્દજી આદિ સજ્જને મહારાજશ્રીના પૂરા શ્રદ્ધાળુ અની ગયા. અહીંથી એ કેાસ કલશાં ગામ છે. પરમ પૂજ્ય સ્વર્ગીય આચાર્ય શ્રી વિજયાનન્તસૂરિજી મહારાજના પૂર્વજ અહીં રહેતા હતા. હજી પણ તેમના કુટુમ્બીએ છે. ત્યાંથી લાલા હંસરાજ અને લા. ગણેશમલ આદિ ઘણા સજ્જને મહારાજશ્રીના દર્શન માટે આવ્યા કરતા હતા. અહીં બધી રીતે ધમ પ્રચાર અને ખાસ કરીને આપ સમાં મેલમિલાપ થયેા. લાકે કહેવા લાગ્યા કે અદૂભુત જાદુગર !
SR No.022907
Book TitleDharmvir Upadhyay Sohanvijayji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1942
Total Pages220
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy