SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ મહામત્રી રાકઢાળ પ્રણામ કરે છે, અને માથે ૫૬ ચરણ રજ પુત્ર ખનતાં સુધી પહેલાં પિતાને જ પુત્રી અને ત્યાં લગી પ્રથમ માતાની જ ચઢાવે છે. માતા તથા પિતાના પ્રેમ બાળકા પર સરખા જ હાય છે, પણ બાળકાના પ્રેમનું પલ્લું પિતા કરતાં માતા તરફ વધારે નમતું રહે છે, આમાં બાળકાને દોષ હોતા નથી, પણ કુદરતે જ તેવી લાગણી તેમના હૃદયમાં ઉત્પન્ન કરી હોય છે. માતા કરતાં પિતાનો પ્રેમ બાળા પર ઓછે। હોતા નથી, છતાં બાળકાની અમીદ્રષ્ટિ માતા તરફ વધુ ઢળતી રહે છે. પિતાને પ્રણામ કરી, સાતે ય પુત્રીએ પેાતાની બેઠકવાળા મોટા ખંડમાં ગઈ. લક્ષ્મીવતીએ શ્રીયકના લગ્નના શુભ સમાચાર આપવા માટે તેમને ખેલાવી લાવવા દાસીને માકલી.
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy