SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૫ મું મહારાજા અને વિજય મહારા ાનંદ વૈદ્યને લઇ, રાણીવાસમાં આવ્યા. રાજકુમારને રમતા જોઈ રાજાને સ ંતેાષ થયા. વૈધે આપેલી માત્રાની પડિકી રાજાએ મહારાણીને મૂકવા આપી હતી, તે કુમારને પાણી સાથે પીવડાવી. ઝેરની અસર બિલ્કુલ રહી નહાતી. રાજવૈદ્યે પેાતાનેા છેવટના અભિપ્રાય આપતાં જણાવ્યુ' : “ રાજકુમાર તદ્દન નિર્ભય છે.” k રાજા અને રાણી નિશ્ચિત બન્યાં. રાજવૈદ્યે ધરે જવાની રજી માગી. તેમની યાગ્ય કદર કરી, રાજાએ તેમને જવા દીધા. થાડી વારે એક દાસીએ આવી સમાચાર આપ્યા ઃ વિજયદેવ આપને મળવા આવ્યા છે.” C: —પળને પણ વિલંબ ન કરતાં, રાણીને આશ્વાસન આપી રાજાએ જવા માંડ્યું.
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy