SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩૨ સુ પિતૃ હત્યા કે કર વ્યુ ? આજના દિવસ શ્રીયજીના ’કમય, દુઃખમય હતા. આખી રાત તેમને ઊંધ આવી નહેતી. પિતાએ સોંપેલું કાય. તેમણે હિંમત રાખીને કરવાનું હતું. તે સમયે હૈયુ વજ્રનું કરવાનું હતું. આ કા પછી પણ તેમને સુખ મળવાનું નહેતું. મેટા ભાઈ હતા, છતાં ન હતા જેવાજ. પિતાને લાત થવાના. સ જવાબદારી પેાતાને શિરે આવી પડવાની. આ કૃત્ય માટે પ્રજા પોતાને જવાબદાર ગણુશે. નગરવાસી નિંદા કરશે, શ્રાપ આપશે, આ નૃત્યને જવાબ માગશે. પોતે શુ''મેહું લઇને નગરમાં ફરશે? શુ મેઢુ લઇને હૈદો ભાગવશે ? પિતાજીને આ શું સૂઝયું ? થાડા દિવસ ધીરજ રાખે, છે શત્રુઓને ન પકડી શકાય ?
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy