SearchBrowseAboutContactDonate
Page Preview
Page 269
Loading...
Download File
Download File
Page Text
________________ કુટુંબના રક્ષણની તૈયારી સ મહાઅમાત્ય પુંછ પરછ કર્યાં પછી જાણી શકાયા હતા, કે પહેલાંથી જ લગ્નમાં હાજરી આપવાની ઈચ્છા ધરાવતા નહાતા. તે જ વિચારમાં તેમણે ભાન ગૂમાવ્યું હતુ. ને આગના ભાગ અન્યા હતા. તે જાણી ચૂકયા હતા, તેમની માન્યતા થઈ ચૂકી હતી, કે આ કાવત્ર. તેમને. તેમના આખા કુટુંબનેા નાશ કરશે. તેમણે વિચાર કર્યાં. કે “આ આખું કાવત્રું મારા માટેજ રચાયું છે. આ કાવત્રાનેા ભાગ જેટલા હું મૉડા થઇશ, તેટલુજ મારૂં કુટુંબ આ કાવત્રાની જાળમાં જકડાતું જશે. મહારાજાને મારા પર શંકા આવી ચૂકી છે. એ શંકાનું નિવારણુકરવુ મુશ્કેલ છે. આખા કુટુંબને બચાવવાના એક જ રસ્તા છે. અને તે એટલે પેાતાના નાશ, પેાતાના આત્મભાગ. આ સિવાય ખીજો એક પણ રસ્તા નથી. જો આખા કુટુંબને બચાવવું હોય, તે પોતે પ્રાણાતિ આપવી જ જોઇએ. એ પછી તેમણે શ્રીયકજીને ખેલાવી મંગાવ્યા. પાતાના બધાય વિચારે તેમણે તેમને કહી સંભળાવ્યા. —આ સાંભળી શ્રીયકજી તેા જડવત્ ખતી ગયા. આ શું કહેવાય ! રાજ્યની નીમકહલાલીથી કરેલી સેવાને બદલેા પ્રાણાકૃતિ ! મગધ રાજ્યમાં આ ન્યાય ! મગધ નરેશની સેવાને બદલે આવા જ ! તેમને ચક્કર આવવા લાગ્યા. તેમનું માથું ભમવા લાગ્યું. શેડીવાર વિશ્રમી તે કહેવા લાગ્યા :
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy