SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૨૭ મું દેરાણી જેઠાણી પંડિત વરચિની ધારણું પાર પડી હતી. મહારાજાના મનમાં મહાઅમાત્ય વિષે સંપૂર્ણ શંકાએ ઘર કર્યું હતું. મહાઅમાત્ય જાતે તેડવા આવ્યા હોવા છતાં; રાજાએ તે આમંત્રણને અવીકાર કર્યો હતો. પંડિત વરચિએ તે પ્રસંગે હાજરી આપી હતી. તે હાજરીનું કારણ જુદું હતું. ત્યાં શું શું બને છે, તે જાણવાને જ તેમનો હેતુ હતે. મહાઅમાત્યને ખાત્રી હતી, કે પોતાના જવાથી મહારાજા જરૂર આવશે, પણ જ્યારે તે આવ્યા નહિ, ત્યારે તેમને સચોટપણે એમ લાગી ગયું, કે દૂમને એ પોતાનું ધાર્યું પાર પાયું છે. પિતા પર મહારાજની કફામરજી થઈ ચૂકી છે. આનું પરિણામ પિતાને જ તેમજ આખા કુટુંબને સહન કરવું
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy