SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ મહામ`ત્રી શકટાદ કાસ્યા આગળ ખાલી નહિ. તેનું મૂક ત્રણેએ ત્યાંથી નિક ળવાનું સૂચવી રહ્યું. ૨૦૮ ક્ષણેક રહી ત્રણે તે ખંડમાંથી બહાર નીકળ્યાં. ત્રણે દાસી સાથે જ હતી. મકાનની નીચે આવ્યા પછી શ્રીયકજીએ સાથે લાવેલા થ સામે આંગળી ચીધતાં કાશ્યાને ઉદ્દેશી કહ્યુંઃ “ ભાભી ! આપ આ થમાં મેસા. ’’ “ અને તમારા ભાઈ ! ” કાશ્યાએ પ્રશ્ન કર્યાં. '' તેમને માટે આ અશ્વ છે. ” કહી તેમણે પોતાના અશ્વ પાસે ઉભેલા ખીજો સુંદર અશ્વ બતાવ્યા. તેમનું કહેવું સ્થૂલિભદ્રએ માન્ય રાખી કાશ્યાને કહ્યું: “ દેવી ! શ્રીયકનું કહેવું ખરું છે. ” કહી સ્ફુલિભદ્ર, શ્રીયકજીએ બતાવેલા ઘેાડા પર સ્વાર થયા. કાશ્યાએ શ્રીયકએ લાવેલા રથમાં સ્થાન લીધું. તેના તૈયાર કરાવેલા રથમાં સાથેની ત્રણ દાસીએ ખેડી. તે પછી શ્રીયક∞ અશ્વાર્ટ થયા. ધીમે ધીમે તેમના પથ કપાઇ રહ્યો. મહાઅમાત્યનું ભવ્યમકાન બહુ દૂર નહેાતું. થાડી જ વારમાં તેએ ત્યાં આવી પહોંચ્યા. સર્વ સામગ્રી સાથે કાશ્યાના રથ મકાનના મુખ્ય દરવાજા પાસે આવતાં જ અમાત્ય પત્ની જળ લઈ આવી પહોંચ્યા. બધી બહેના પણ સાથે જ તુલી. મહાઅમાત્ય હાજર નહેાતા. તે મહારાજાને આમંત્રણ
SR No.022902
Book TitleMahamantri Shaktal
Original Sutra AuthorN/A
AuthorChandulal M Shah
PublisherSarasvati Sahitya Ratna Granthavali
Publication Year1946
Total Pages298
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy